Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

Advertisement
71.

મનુષ્યના શરીરમાં સૌથી મોટો સ્નાયુ ક્યાં છે ?

  • હાથ

  • જડબામાં 

  • જાંઘ 

  • ગરદન 


B.

જડબામાં 


Advertisement
72.

ઘેરાબિંબ એ x અને ઝાંખા બિંબ એ y કહે છે.

  • x = A – બિંબ Y = I બિંબ

  • x = H - બિંબ y = Z - બિંબ

  • x = Z – બિંબ Y = H - બિંબ

  • x = I બિંબ y = a બિંબ


73.

ઍક્ટિન અને માયોસિન પ્રોટીન શેની સાથે સંકળાયેલી છે ?

  • ચેતાતંત્ર 

  • પાણી શોષણ સાથે

  • Na+ અને K+ પંપ 

  • સ્નાયુસંકોચન 


74.

રેખિત સ્નાયુ પેશીમાં જાડા સૂક્ષ્મતંતુકો x પ્રોટીનના અને પાતળા સૂક્ષ્મતંતુકો y પ્રોટીનના બનેલા હોય છે.

  • x=માયોસિન, y=એક્ટિન, માયોસિન અને ટ્રોપોનિન

  • x=માયોસિન y=એક્ટિન, ટ્રોપોમાયોસિન અને ટ્રોપોનિન 

  • x=માયોસિન , y=કોલાજન 

  • x=માયોસિન, y=ટ્રોપોનીન 


Advertisement
75.

હદયસ્નાયુનું સંકોચન કેવું હોય છે ?

  • ઝડપથી અને શ્રમિત થયા છે. 

  • ઝડપથી અને શ્રમિત થતા નથી.

  • ધીમેથી અને શ્રીમિત થતા નથી. 

  • ધીમેથી અને શ્રમિત થાય છે. 


76.

અરેખિત સ્નાયુતંતુઓ કેવા હોય છે ?

  • નળાકાર, અશાખિત, રેખિત, બહુકોષકેન્દ્રીય અને અનિચ્છીક 

  • ત્રાકાકાર, અશાખિત, અરેખિત, બહુકોષકેન્દ્રીય અને અનૈચ્છિક

  • નળાકાર, અશાખિત, રેખિત, બહુકોષકેન્દ્રાય અને ઐચ્છિક 

  • ત્રાકાકાર, અશાખિત, અરેખિત, એકકોષકેન્દ્રીય અને અનિચ્છિક 


77.

મનુષ્યના શરીરમાં મોટા સ્નાયુ કયાં છે ?

  • નિતંબ સ્નાયુ

  • ગાલના 

  • ગરદન 

  • કાનના 


78.

નીચેનામાંથી કયા હદસ્નાયુનાં લક્ષણો અરેખિત સ્નાયુથી અલગ પડે છે ?

અધિબિંબ સ્બયંકાર્યરત
કોષકેન્દ્રની બાબત

  • 2 અને 3

  • 1 અને 2 

  • 1,2,અને 3 


Advertisement
79.

સ્નાયુ-સંકોચન કાર્ય માટે પાયાનો એકમ કયો છે ?

  • ટ્રોપામાયોસિન

  • સ્નાયુતંતુક ખંડ 

  • માયોસિન 

  • એક્ટિન 


80.

કોની વચ્ચેનું અંતર એટલે સ્નાયુતંતુક ખંડ ?

  • Z – બિંબની બે સપાટીઓ

  • Z – બિંબ Z – બિંબ

  • બે I - બિંબ

  • બે A બિંબ 


Advertisement