CBSE
સ્નાયુ-સંકોચન કાર્ય માટે પાયાનો એકમ કયો છે ?
ટ્રોપામાયોસિન
સ્નાયુતંતુક ખંડ
માયોસિન
એક્ટિન
અરેખિત સ્નાયુતંતુઓ કેવા હોય છે ?
નળાકાર, અશાખિત, રેખિત, બહુકોષકેન્દ્રીય અને અનિચ્છીક
ત્રાકાકાર, અશાખિત, અરેખિત, બહુકોષકેન્દ્રીય અને અનૈચ્છિક
નળાકાર, અશાખિત, રેખિત, બહુકોષકેન્દ્રાય અને ઐચ્છિક
ત્રાકાકાર, અશાખિત, અરેખિત, એકકોષકેન્દ્રીય અને અનિચ્છિક
મનુષ્યના શરીરમાં મોટા સ્નાયુ કયાં છે ?
નિતંબ સ્નાયુ
ગાલના
ગરદન
કાનના
A.
નિતંબ સ્નાયુ
મનુષ્યના શરીરમાં સૌથી મોટો સ્નાયુ ક્યાં છે ?
હાથ
જડબામાં
જાંઘ
ગરદન
ઍક્ટિન અને માયોસિન પ્રોટીન શેની સાથે સંકળાયેલી છે ?
ચેતાતંત્ર
પાણી શોષણ સાથે
Na+ અને K+ પંપ
સ્નાયુસંકોચન
ઘેરાબિંબ એ x અને ઝાંખા બિંબ એ y કહે છે.
x = A – બિંબ Y = I બિંબ
x = H - બિંબ y = Z - બિંબ
x = Z – બિંબ Y = H - બિંબ
x = I બિંબ y = a બિંબ
રેખિત સ્નાયુ પેશીમાં જાડા સૂક્ષ્મતંતુકો x પ્રોટીનના અને પાતળા સૂક્ષ્મતંતુકો y પ્રોટીનના બનેલા હોય છે.
x=માયોસિન, y=એક્ટિન, માયોસિન અને ટ્રોપોનિન
x=માયોસિન y=એક્ટિન, ટ્રોપોમાયોસિન અને ટ્રોપોનિન
x=માયોસિન , y=કોલાજન
x=માયોસિન, y=ટ્રોપોનીન
નીચેનામાંથી કયા હદસ્નાયુનાં લક્ષણો અરેખિત સ્નાયુથી અલગ પડે છે ?
અધિબિંબ સ્બયંકાર્યરત
કોષકેન્દ્રની બાબત
2 અને 3
1 અને 2
1
1,2,અને 3
કોની વચ્ચેનું અંતર એટલે સ્નાયુતંતુક ખંડ ?
Z – બિંબની બે સપાટીઓ
Z – બિંબ Z – બિંબ
બે I - બિંબ
બે A બિંબ
હદયસ્નાયુનું સંકોચન કેવું હોય છે ?
ઝડપથી અને શ્રમિત થયા છે.
ઝડપથી અને શ્રમિત થતા નથી.
ધીમેથી અને શ્રીમિત થતા નથી.
ધીમેથી અને શ્રમિત થાય છે.