Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

121.

નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : ચેતાકોષકાયન્પો કોષરસ મોટું અને અંડાકાર કોષકેન્દ્ર ધરાવે છે.
કારણ R : ચેતાકોષકાયમાં કેટલીક ઘેરી કણિકાઓ હોય તેનો નુઝ્લની કણિકાઓ કહે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે. 

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી. 

  • A સાચું, R ખોટું છે.

  • A ખોટું, R સાચું છે.


122.

આપેલ આકૃતિમાં a,b અને c ભાગ શું દર્શાવે છે ?

  • a=પક્ષ્મો, b=તલસ્થકણિકા, c=કોષકેન્દ્ર 

  • a=આધારકલા, b=પક્ષ્મો, c=કોષકેન્દ્ર 

  • a=તલસ્થકલિકા, b=પક્ષ્મો, c=કોષકેન્દ્ર

  • a=કોષકેન્દ્ર, b=પક્ષ્મો, c=તલસ્થકણિકા 


123.

નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : અક્ષતંતુઓ અને શિખાતંતુના ચેતાંતો સીધા ભૌતિક સંપર્કમાં હોતા નથી.
કારણ R : ન્યુરોટ્રાન્સમિટર તરીકે એલિટાઈલ કોલાઈઅનો સ્ત્રાવ થાય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે. 

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી. 

  • A સાચું, R ખોટું છે.

  • A ખોટું, R સાચું છે.


124.

આપેલ આકૃતિમાં a,b અને c ભાગ શું દર્શાવે છે ?

  • a=પક્ષ્મો, b=તલસ્થકણિકા, c=કોષકેન્દ્ર

  • a=તલસ્થ કણિકા, b=પક્ષ્મો, c=કોષકેન્દ્ર 

  • a=કોષકેન્દ્ર, b=પક્ષ્મો, c=તલસ્થકણિકા 

  • a=આધારકલા, b=પક્ષ્મો, c=કોષકેન્દ્ર 


Advertisement
Advertisement
125.

નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : એકધ્રુવિય ચેતાકોષ આંખનાં નેત્રપટલમાં જોવા મળે છે.
કારણ R : એજધ્રુવિય ચેતાકોષના ચેતાકાયને એક જ બાજુએ પ્રવર્ધ હોય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે. 

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી. 

  • A સાચું, R ખોટું છે.

  • A ખોટું, R સાચું છે.


D.

A ખોટું, R સાચું છે.


Advertisement
126.

આપેલ આકૃતિ કઈ અધિચ્છદ પેશીની છે ?

  • ઘનાકાર

  • સ્તંભાકાર 

  • પક્ષ્મલ 

  • ફૂટસ્તૃત 


127.

આપેલ આકૃતિ કઈ અધિચ્છદ પેશીની છે ?

  • ફૂટસ્તૃત 

  • ઘનાકાર

  • સ્તંભાકાર 

  • પક્ષ્મલ 


128.

આપેલ આકૃતિમાં d,e,અને f ભાગ શું દર્શાવે છે ?

  • d=પક્ષ્મો, e=આધારકોષ, f=શ્ર્લેષ્મસ્ત્રાવીકોષ

  • d=આધારકોષ, e=શ્ર્લેષ્મસ્ત્રાવીકોષ, f=આધારકલા 

  • d=આધારકલા, e=આધારકોષ, f=શ્ર્લેષ્મસ્ત્રાવીકોષ 

  • d=આધારકોષ, e=આધારકલા, f= શ્ર્લેષ્મસ્ત્રાવી 


Advertisement
129.

નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : બહુધ્રુવિય ચેતાકોષમાં બે કરતાં વધુ પ્રર્ધો હોય છે.
કારણ R :દ્વિધ્રુવિય ચેતાકાયને એક જ બાજુએ પ્રવર્ધ હોય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે. 

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી. 

  • A સાચું, R ખોટું છે.

  • A ખોટું, R સાચું છે.


130.

આપેલ આકૃતિમાં d અને e શું દર્શાવે છે ?

  • d=પક્ષ્મો, e=શ્ર્લેષ્મસ્ત્રાવીકોષ

  • d=આધાર કલા, e=શ્ર્લેષ્મસ્ત્રાવીકોષ 

  • d=કોષકેન્દ્ર e= તલસ્થકણિકા 

  • d=શ્ર્લેષ્મ સ્ત્રાવીકોષ, e=આધારકલા 


Advertisement