Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

141.

રૂધિરવાહીનીઓનું અંદરનું સ્તર ........ તરીકે ઓળખાય.

  • લાદેસમ અધિચ્છદ 

  • સ્તૃત અધિચ્છદ
  • મધ્યસ્તર 

  • અંતઃસ્તર 


142.

‘પેશી’ શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો ?

  • Malpighi 

  • Hertwig

  • Bichet 

  • Mayer 


143.

નીચે પૈકી કઈ પેશી મુખગુહા અને કંઠનળીની ભીની સપાટીને આવરિત કરે છે ?

  • પરિવર્તીત અધિચ્છદ 

  • સંયુક્ત અધિચ્છદ

  • ઘનાકાર અધિચ્છદ 

  • સ્તંભાકાર અધિચ્છદ 


144.

પરિવર્તન અધિચ્છદ શેમાં જોવા મળે છે ?

  • નર મૂત્રમાર્નો નિકટવર્તી ભાગ 

  • મૂત્રપિંડ, પુરોનિતંબાસ્થિ અને મૂત્રવાહિની 

  • મૂત્રાશય 

  • ઉપરના બધાં જ


Advertisement
145.

સૂક્ષ્મારસાંકુરો કે બ્રશ જેવી સપાટીવાળા સ્તંભાકાર અધિચ્છદ શેમાં જોવા મળે છે ?

  • આંત્રપુંચ્છ 

  • કંઠનળી

  • પિત્તાશય 

  • જઠર 


146.

અધિચ્છદીય પેશી શેમાંથી ઉદ્દભવે છે ?

  • મધ્યત્વચા 

  • બહ્યત્વચા 

  • અંતઃત્વચા 

  • ઉપરનાં બધાં જ


147.

કોર્નિયાનું અધિચ્છદીય સ્તર શેનું બનેલું છે ?

  • સરળ ઘનાકાર 

  • સરળ લાદીસમ

  • કેરાટીન વિહિન સ્તૃત લાદીસમ 

  • પરિવર્તિત 


Advertisement
148.

કેરાટિનવિહિન સ્તૃત કાદીસમ અધિચ્છદ એ શેમાં જોવા મળે છે ?

  • અન્નનળી 
  • આંત્રમાર્ગ

  • ત્વચા 

  • ઉદર 


A.

અન્નનળી 

Advertisement
Advertisement
149.

સ્તૃત લાદીસમ અધિચ્છદ શેમાં જોવા મળે છે ?

  • બરોળ

  • જઠર 

  • આંત્રમાર્ગ 

  • મુખગુહા 


150.

કુટસ્તૃત અધિચ્છદીય પેશી શેમાં જોવા મળે છે ?

  • શ્વાસનળી અને શ્વાસનલિકા 

  • મૂત્રાશય અને આંતરડું

  • ઉત્સર્ગીકા અને ચેતાકોષ 

  • સ્વરયંત્ર અને કંઠનળી 


Advertisement