Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

151.

ખોટું યુગ્મ શોધો.

1. પક્ષ્મલ અધિચ્છદ – શ્વાસનિકા અને ફેલોપિયન નલિકા
2. સંયક્ત અધિચ્છદ – લાળગંથીઓની વાહિનીઓ
3. ઘટ્ટ નિયમિત સંયોજક પેશી – સ્નાયુઅબંધ અને અસ્થિબંધ
4. તંતુઘટક પેશી – ત્વચામાં જોવા મળે છે.

  • 1 અને 3 

  • 2 અને 3 

  • 1 અને 4 

  • ફક્ત 4


152.

સ્વરયંત્રની અંદરની સપાટી એ

  • સ્તૃત સ્તંભાકાર અધિચ્છદ છે. 

  • સ્તૃત પક્ષ્મલ સ્તંભાકાર અધિચ્છદ છે. 

  • સ્તૃત લાદીસમ અધિચ્છદ છે. 

  • સ્તૃત ઘનાકાર અધિચ્છદ છે.


153.

આધારકલા શેની બનેલી છે ?

  • અંતઃત્વચીય કોષો 

  • અધિત્વચીય કોષો

  • ફક્ત મ્યુકોપોલિસેકેરાઈડસ 

  • હાયલ્યુરોનિક એસિડ + ગ્લાયકોપ્રોટીન 


154.

પૃષ્ઠવંશીની ત્વચાનું અધિચર્મ શું ધરાવે છે ?

  • પરિવર્તિત અધિચ્છદ 

  • સ્તંભાકાર અધિચ્છદ

  • સ્તૃત અધિચ્છદ

  • સરળ અધિચ્છદ 


Advertisement
155.

દેહકોષ્ઠના કોઃઓ શેના બનેલા છે ?

  • લાદીસમ અધિચ્છદ

  • પક્ષ્મલ અધિચ્છદ 

  • ગર્ન્થિમય અધિચ્છદ 

  • સ્તંભાકાર અધિચ્છદ


156.

યકૃત, જઠર અને અન્નમાર્ગની અંદરની દીવાલ શાની બનેલ હોય છે ?

  • સરળ સ્તંભાકાર 

  • કૂટ સ્તૃત અધિચ્છદ

  • સરળ લાદીસમ 

  • સરળ ઘનાકાર 


Advertisement
157.

રૂધિરવાહિનીઓ અને હદયની અંદરની દીવાલ એ કુટ્ટિમ અધિચ્છદની બનેલી છે. જે .......

  • તરંગિત દેખાવને કારણે સરળ ઘનાકાર છે. 

  • સરળ સ્તંભાકાર અધિચ્છદ છે.

  • તરંગિત દેખાવને કારણે સરળ લાદીસમ છે. 

  • લાદી જેવા દેખાવને કારણે સરળ લાદીસમ છે.


C.

તરંગિત દેખાવને કારણે સરળ લાદીસમ છે. 


Advertisement
158.

સંયુક્ત લાદી જેવ અપાતળા ચપટા કોષોયુક્ત અધિચ્છદીય પેશી શેમાં જોવા મળે છે ?

  • ફેલોપિયન નલિકાની અંદરની દીવાલ 

  • આંત્રમાર્ગની બાહ્યસપાટી

  • આંત્રમાર્ગની અંદરની દીવાલ 

  • ઊદરની અંદરની દીવાલ 


Advertisement
159.

શેમાં સંયુક્ત લાદીસમ અધિચ્છદ જેવા મળે છે ?

  • આંતરડું 

  • શ્વાસનળી

  • જઠર 

  • કંઠનળી 


160.

અંડપિંડનું જનનાધિચ્છદ શેનું બનેલું છે ?

  • સ્તૃત અધિચ્છદ

  • ઘનાકાર અધિચ્છદ 

  • સ્તંભાકાર અધિચ્છદ 

  • લાદીસમ અધિચ્છદ 


Advertisement