CBSE
મધ્યસ્તર એ –
હદયની સપાટી છે જે મધ્યગર્ભસ્તર ત્વચામાંથી ઉદભવે છે.
ગુહાની સપાતી છે જે મધ્યગર્ભસ્તર ત્વચામાંથી ઉદભવે છે.
ગુહાની સપાટી છે જે બાહ્યગર્ભસ્તર તવ્ચામાંથી ઉદભવે છે.
દયની સપાટી છે જે અંતઃગર્ભસ્તર ત્વચામાંથી ઉદભવે છે.
........માં આધારકલા ગેરહાજર હોય છે.
સ્તંભાકાર અધિચ્છદ
સરળ ઘનાકાર અધિચ્છદ
પરિવર્તિત અધિચ્છદ
લાદીસમ અધિચ્છદ
સ્થિતિસ્થાપક અને જલરિઓધક અધિચ્છદ
પરિવર્તિત
સરળ ઘનાકાર
સરળ લાદીસમ
સરળ સ્તંભાકાર
ઘ્રાણસંબંધી અધિચ્છદ એ શાનું બનેલ છે ?
સરળ ઘનાકાર અધિચ્છદ
જનન અધિચ્છદ
ચેતાસંવેદી અધિચ્છદ
સરળ લાદીસમ અધિચ્છદ
બાહ્યકકાલ શેમાંથી ઉદ્દભવેલું છે ?
કંકાલપેશી
વાહકપેશી
સરળ સંયોજક પેશી
અધિચ્છદીય પેશી
D.
અધિચ્છદીય પેશી
.............. માં સ્ટિરિયોસિલિયા આવેલા હોય છે.
મૂત્રપિંડ
અધિવૃષણનલિકા
શુક્રવાહિની
મુત્રવાહિની
મસ્તિષ્કગુહાની સપાટી અને કરિડરજ્જુની મધ્યકેનાલ એ કયા નામે ઓળખાય છે ?
મધ્યસ્તર
ચેતાસંવેદી
ચેતાચ્છદ
અંતઃસ્તર
કેરાટીનયુક્ત સ્તૃત લાદીસમ અધિચ્છદનું જનનસ્તર :
કૂટસ્તૃત
પરિવર્તિત
ઘનાકાર
લાદીસમ
આ અધિચ્છદ ચપટા કોષોનાં એક પાતળા પદનું બનેલું છે અને તે પરસરણ સાથે સંકળાયેલું છે તે ..... માં જોવા મળે છે.
ઉત્સર્નિકાનો ઉત્સર્ગએકમનો નલિકામય ભાગ
ગ્રંથિઓની વાહિનીઓ
રૂધિરવાહિનીઓની દીવાલો
ઉપરનાં બધાં જ
શ્લેષ્મકોષો :
અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ
જઠરગ્રંથિઓના અંદરના કોષ
એકકોષીય ગ્રંથિ
બહુકોષીય ગ્રંથિઓ