Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

191.

કાચવત કાસ્થિ શેમાં જેવા મળે છે ?

  • શ્વાસનળીના વલયો 

  • ઘાટીઢાંકણ 

  • ગ્રસનીકર્ણ

  • Santorini of larynx 


192.

......... સુથી મજબૂત કાસ્થિ છે.

  • કાચવત કાસ્થિ 

  • સફેદ તંતુમય કાસ્થિ 

  • સ્થિતિસ્થાપક કાસ્થિ 

  • એકપણ નહિ.


193.

આંતરકશેરકી તકતી શાની બનેલી છે ?

  • સફેદ તંતુમય કાસ્થિ 

  • કાચવત કાસ્થિ 

  • સ્થિતિસ્થાપક કાસ્થિ 

  • એકપણ નહિ.


194.

આપણું હદય નીચેનામાંથી શાનું બનેલું છે ?

1.અધિચ્છદીય પેશી
2.સંયોજક પેશી
3.સ્નાયું પેશી
4.ચેતાકીય પેશી

  • ફક્ત 2 

  • ફક્ત 1 અને 3 

  • ફક્ત 2,3 અને 4 

  • બધા જ


Advertisement
195.

સ્નાયુઓ શેના દ્વારા અસ્થિ સાથે જોડાયેલા હોય છે ?

  • મેદપૂર્ણ પેશી

  • સ્નાયુબંધ 

  • કાસ્થિ 

  • અસ્થિબંધો 


196.

કાસ્થિ જેની રચના કાચ જેવી હોય, તે નીચેમાંથી કયા છે ?

  • કેલ્શિયમયુક્ત કાસ્થિ 

  • સ્થિતિસ્થાપક કાસ્થિ

  • કાચવત કાસ્થિ 

  • તંતુમય કાસ્થિ 


Advertisement
197.

કાસ્થિમય અસ્થિના નિર્માણમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?

  • ફક્ત અસ્થિકોષ દ્વારા અસ્થિદ્રવ્યો જમા થાય છે. 

  • અસ્થિશોષક દ્વારા અસ્થિદ્રવ્યો જમા થાય છે અને ઉપાસ્થિકોરક દ્વારા પુનઃશોષણ થાય છે. 

  • અસ્થિકોષો દ્વારા અસ્થિદ્રવ્યો જમા થાય છે અને ઉપાસ્થિકોરક દ્વારા પુનઃશોષણ થાય છે. 

  • કોઈ પણ નહિ.


C.

અસ્થિકોષો દ્વારા અસ્થિદ્રવ્યો જમા થાય છે અને ઉપાસ્થિકોરક દ્વારા પુનઃશોષણ થાય છે. 


Advertisement
198.

વોકમેનની કેનલ શેને એકબીજા સાથે જોડે છે ?

  • હાર્વિસિયન કેનાલ

  • અસ્થિમજ્જા 

  • મસ્તિષ્કની ત્રિજી અને ચોથી ગુહા 

  • મધ્યગુહા અને ચોથી ગુહા 


Advertisement
199.

સહાયક સંયોજક પેશી એટલે શું ?

  • અસ્થિબંધ 

  • રુધિર અને લસિકા

  • સ્નાયુબંધ 

  • કાસ્થિ અને અસ્થિ 


200.

અસ્થિના મુખ્ય અકાર્બનિક ઘટકો કયા છે ?

  • સોડિયમ હાઈડ્રોક્સાઈડ 

  • પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ

  • કેલ્શિયમ કાર્બોનેટ 

  • કેલ્શિયમ ફોસ્ફેટ 


Advertisement