CBSE
જાન્યાસ્થિ એ કેવા પ્રકારનું સૌથી મોટું અસ્થિ છે ?
તિલાકાર અસ્થિ
વિસઃઅમકારી અસ્થિ
પટકયુક્ત અસ્થિ
કાસ્થિયુક્ત અસ્થિ
હાર્વેસિયન તંત્રએ કોનું લક્ષણ છે ?
સસ્તનના આસ્થિ
ઉભયહીવીઓના અસ્થિ
સરીસૃપ્ના આસ્થિ
છિદ્રિષ્ઠ આસ્થિ
ઉર્વસ્થિ અને ભુજાસ્થિ ........... છે.
કાસ્થિયુક્ત અસ્થિ
તિલાકાર અસ્થિ
પટલયુક્ત અસ્થિ
વેષ્ટન અસ્થિ
અસ્થિના અધિપ્રવર્ધ અને અસ્થિકાંડ એ .......
લાંબા અસ્થિના શીર્ષભાગ અને ગ્રાવાભાગ છે.
અનુક્રમે લાંબા અસ્થિના અંતભાગ અને દંડ છે.
અનુક્રમે લાંબા અસ્થિના દંડ અને અંતભાગ છે.
ફક્ત છિદ્વિષ્ટ અસ્થિ છે.
અક્ષક એ કયા પ્રકારની અસ્થિ છે?
અંતરંગ અસ્થિ
તિલાકાર અસ્થિ
પટલયુક્ત અસ્થિ
કાસ્થિયુક્ત અસ્થિ
ઘાંટીઢાંકણ શાનું બનેલું છે ?
કેલ્શિયમયુક્ત કાસ્થિ
સ્થિતિ સ્થાપક કાસ્થિ
બંને
કાચભ કાસ્થિ
કેલ્શિયમયુક્ત કાસ્થિ શેમાં જોવા મળે છે ?
લાંબાઅસ્થિની સંધિગત સપાટી
દેડકાંના જાંઘનું અસ્થિ
અસ્થિકાંડ
એક પણ નહિ.
ગ્રસનીકર્ણ નલિકા શેના દ્વારા આધારિત છે.
કાચવત અસ્થિ
સ્થિતિસ્થાપક કાસ્થિ
સફેદ તંતુમય કાસ્થિ
કેલ્શિયમયુક્ત કાસ્થિ
.............. કેલ્શિયમવિહિન અસ્થિ છે.
જીવીત કોષો વિહીન અસ્થિ
પર્યસ્થિકલા વિહીન અસ્થિ
કાર્બનિક દ્રવ્યો યુક્ત અસ્થિ
અકાર્બનિક દ્રવ્યો યુક્ત અસ્થિ
C.
કાર્બનિક દ્રવ્યો યુક્ત અસ્થિ
શુષ્ક અસ્થિઓ નીચેનમાંથી કયા ભાગો ધરાવે છે ?
ફક્ત ખનીજતત્વો
ફક્ત અસ્થિકોષ અને આધારક
આધારક કોષસ્થાન. નાલિકાયુક્ત, કેનાલ અને મજ્જાગુહા
જીવીતકોષો અસ્થિકોષો