Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

Advertisement
201.

હાર્વેસિયન તંત્રએ કોનું લક્ષણ છે ?

  • સસ્તનના આસ્થિ

  • ઉભયહીવીઓના અસ્થિ 

  • સરીસૃપ્ના આસ્થિ 

  • છિદ્રિષ્ઠ આસ્થિ 


A.

સસ્તનના આસ્થિ


Advertisement
202.

જાન્યાસ્થિ એ કેવા પ્રકારનું સૌથી મોટું અસ્થિ છે ?

  • તિલાકાર અસ્થિ

  • વિસઃઅમકારી અસ્થિ 

  • પટકયુક્ત અસ્થિ 

  • કાસ્થિયુક્ત અસ્થિ 


203.

ઉર્વસ્થિ અને ભુજાસ્થિ ........... છે.

  • કાસ્થિયુક્ત અસ્થિ 

  • તિલાકાર અસ્થિ 

  • પટલયુક્ત અસ્થિ 

  • વેષ્ટન અસ્થિ 


204.

અક્ષક એ કયા પ્રકારની અસ્થિ છે?

  • અંતરંગ અસ્થિ 

  • તિલાકાર અસ્થિ

  • પટલયુક્ત અસ્થિ 

  • કાસ્થિયુક્ત અસ્થિ 


Advertisement
205.

અસ્થિના અધિપ્રવર્ધ અને અસ્થિકાંડ એ .......

  • લાંબા અસ્થિના શીર્ષભાગ અને ગ્રાવાભાગ છે. 

  • અનુક્રમે લાંબા અસ્થિના અંતભાગ અને દંડ છે. 

  • અનુક્રમે લાંબા અસ્થિના દંડ અને અંતભાગ છે. 

  • ફક્ત છિદ્વિષ્ટ અસ્થિ છે.


206.

ગ્રસનીકર્ણ નલિકા શેના દ્વારા આધારિત છે.

  • કાચવત અસ્થિ

  • સ્થિતિસ્થાપક કાસ્થિ 

  • સફેદ તંતુમય કાસ્થિ 

  • કેલ્શિયમયુક્ત કાસ્થિ 


207.

શુષ્ક અસ્થિઓ નીચેનમાંથી કયા ભાગો ધરાવે છે ?

  • ફક્ત ખનીજતત્વો 

  • ફક્ત અસ્થિકોષ અને આધારક

  • આધારક કોષસ્થાન. નાલિકાયુક્ત, કેનાલ અને મજ્જાગુહા 

  • જીવીતકોષો અસ્થિકોષો 


208.

ઘાંટીઢાંકણ શાનું બનેલું છે ?

  • કેલ્શિયમયુક્ત કાસ્થિ 

  • સ્થિતિ સ્થાપક કાસ્થિ

  • બંને 

  • કાચભ કાસ્થિ 


Advertisement
209.

કેલ્શિયમયુક્ત કાસ્થિ શેમાં જોવા મળે છે ?

  • લાંબાઅસ્થિની સંધિગત સપાટી 

  • દેડકાંના જાંઘનું અસ્થિ 

  • અસ્થિકાંડ 

  • એક પણ નહિ.


210.

.............. કેલ્શિયમવિહિન અસ્થિ છે.

  • જીવીત કોષો વિહીન અસ્થિ 

  • પર્યસ્થિકલા વિહીન અસ્થિ

  • કાર્બનિક દ્રવ્યો યુક્ત અસ્થિ 

  • અકાર્બનિક દ્રવ્યો યુક્ત અસ્થિ 


Advertisement