Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

211.

કાચ જેવું દ્રવ ............. પ્રકારના છે.

  • શ્લેષ્મી સંયોજક પેશી

  • જાલાકાર 

  • મેદપૂર્ણ 

  • તંતુમય 


Advertisement
212.

પર્યુપાસ્થિ ........... છે.

  • પીળી સ્થિતિસ્થાપક પેશી 

  • તંતુમય સંયોજક પેશી

  • મેદપૂર્ણપેશી 

  • સફેદ તંતુમય સંયોજક પેશી 


D.

સફેદ તંતુમય સંયોજક પેશી 


Advertisement
213.

તંતુકોષો શેનો સ્ત્રાવ કરે છે ?

  • આધારક 

  • તંતુઓ 

  • બંને 

  • કોષો


214.

અસ્થિ દ્રવ્ય કરતા કોષો

  • તંતુકોરક

  • અસ્થિ વિનાશક 

  • અસ્થિસર્જક 

  • અસ્થોકોષ 


Advertisement
215.

નીચે પૈકી ............ સિવાયના બધા જ કોષો કોલાજન ઉત્પન્ન કરે છે.

  • માસ્ટ કોષો

  • અસ્થિ સર્જક 

  • ઉપાસ્થિ કાસ્થિકોષો 

  • તંતુ કોષ 


216.

ગર્ભનાળ વોર્ટન જેલી .............. પ્રકારની છે.

  • તંતુમય સંયોજક પેશી 

  • મેદપૂર્ણ સંયોજક પેશી

  • જાલાકાર સંયોજક પેશી 

  • શ્લેષ્મી સંયોજક પેશી 


217.

હાર્વેસિયન કેનાલ ......... ધરાવે છે.

  • ફક્ત લસિકા 

  • ફક્ત સંયોજકપેશી

  • રૂધિરવાહિની અને ચેતાઓ 

  • ફક્ત રૂધિરવાહિની 


218.

બદામી મેદપૂર્ણ કોષો .......... ધરાવે છે.

  • મેદકણિકા વિહીમન 

  • પરિધિય મેદકણિકાઓયુક્ત મધ્ય કોષકેન્દ્ર

  • ફક્ત એક મેદકણિકા 

  • એક કરતા વશુ મેદકણિકા


Advertisement
219.

વાયુકોષ્ઠો ........... ધરાવે છે.

  • રંતુમય સંયોજક પેશી 

  • મેદપૂર્ણ સંયોજક પેશી

  • પીળી તંતુમય સંયોજક પેશી 

  • સફેદ તંતુમય સંયોજક પેશી 


220.

હિસ્ટિયોસાઈટ ............... દ્વારા બેક્ટેરિયાનો નાશ કરે છે.

  • એન્ટિબોડીના ઉત્પાદન 

  • એન્ટીજનના ઉત્પાદન

  • ઘનભક્ષણ 

  • વિષપ્રતિરોધકના ઉત્પાદન


Advertisement