CBSE
ગર્ભનાળ વોર્ટન જેલી .............. પ્રકારની છે.
તંતુમય સંયોજક પેશી
મેદપૂર્ણ સંયોજક પેશી
જાલાકાર સંયોજક પેશી
શ્લેષ્મી સંયોજક પેશી
D.
શ્લેષ્મી સંયોજક પેશી
નીચે પૈકી ............ સિવાયના બધા જ કોષો કોલાજન ઉત્પન્ન કરે છે.
માસ્ટ કોષો
અસ્થિ સર્જક
ઉપાસ્થિ કાસ્થિકોષો
તંતુ કોષ
બદામી મેદપૂર્ણ કોષો .......... ધરાવે છે.
મેદકણિકા વિહીમન
પરિધિય મેદકણિકાઓયુક્ત મધ્ય કોષકેન્દ્ર
ફક્ત એક મેદકણિકા
એક કરતા વશુ મેદકણિકા
વાયુકોષ્ઠો ........... ધરાવે છે.
રંતુમય સંયોજક પેશી
મેદપૂર્ણ સંયોજક પેશી
પીળી તંતુમય સંયોજક પેશી
સફેદ તંતુમય સંયોજક પેશી
પર્યુપાસ્થિ ........... છે.
પીળી સ્થિતિસ્થાપક પેશી
તંતુમય સંયોજક પેશી
મેદપૂર્ણપેશી
સફેદ તંતુમય સંયોજક પેશી
હાર્વેસિયન કેનાલ ......... ધરાવે છે.
ફક્ત લસિકા
ફક્ત સંયોજકપેશી
રૂધિરવાહિની અને ચેતાઓ
ફક્ત રૂધિરવાહિની
હિસ્ટિયોસાઈટ ............... દ્વારા બેક્ટેરિયાનો નાશ કરે છે.
એન્ટિબોડીના ઉત્પાદન
એન્ટીજનના ઉત્પાદન
ઘનભક્ષણ
વિષપ્રતિરોધકના ઉત્પાદન
અસ્થિ દ્રવ્ય કરતા કોષો
તંતુકોરક
અસ્થિ વિનાશક
અસ્થિસર્જક
અસ્થોકોષ
તંતુકોષો શેનો સ્ત્રાવ કરે છે ?
આધારક
તંતુઓ
બંને
કોષો
કાચ જેવું દ્રવ ............. પ્રકારના છે.
શ્લેષ્મી સંયોજક પેશી
જાલાકાર
મેદપૂર્ણ
તંતુમય