CBSE
કાચવત કાસ્થિનું આધારક કયા પ્રકારે છે ?
અર્ધપાર્દર્શક
કણિકામય
પાર્દર્શક
કણિકાવિહિન
નીચે પૈકી કયામાં રૂદિર પુરવઠો જોવા મળતો નથી ?
અસ્થિકોષ
હિસ્ટિયોસાઈટ
અસ્થિ
કાસ્થિ
ચેતાકંદ એ ............ છે.
મસ્તિષ્કની સંયોજક પેશી છે.
થાઈરોઈડની સંયોજક પેશી છે.
યકૃતની સંયોજક પેશી છે.
બરોળની સંયોજક પેશી છે.
........ દ્વારા કાસ્થિનું આધારક ઉત્પન્ન થાય છે.
અસ્થિકોષ
હિસ્ટીયોસાઈટ
કાસ્થિકોષો
કાસ્થિવિનાશક
પીળા અને સફેદ અને જાલાકર તંતુઓ ............... સ્વરૂપે જોવા મળે છે.
ફક્ત સમૂહો સ્વરૂપે
જાળા રૂપે
અનુક્રમે એકલવાયા કે સમૂહ સ્વરૂપે
ફક્ત એકલવાયા
............... દ્વારા સંયોજકપેશીના કોષો ઉત્પન્ન થાય છે.
પ્લાઝમા કૉષો
મધ્યોતક કોષો
તંતુકોષો
માસ્ટકૉષો
ફુપ્ફુગુહાના ભક્ષણકકોષો ............. કહેવાય.
માઈક્રોગ્લિઅલ કોષ
મેલાનોસાઈટ
મોનોસાઈટ
રજકણો
પીળા, સફેદ અને જાલાકાર તંતુઓ ........ પ્રોટીનના બનેલા છે.
ઈલાસ્ટીન, કોલોજન, રેટિક્યુલીન પ્રોટીન
અનુક્રમે ઈલાસ્ટીન, રેટિક્યુલીન, કોલાજન
અનુક્રમે રેટિયક્યુલિન, ઈલાસ્ટિન, કોલાજન
કોલાજન, ઈલાસ્ટિન, રેટિક્યુલિન પ્રોટીન
A.
ઈલાસ્ટીન, કોલોજન, રેટિક્યુલીન પ્રોટીન
પ્લાઝમા કોષ એ .......... છે.
આધારક અને તંતુઓ ઉત્પન્ન કરતા કોષો
રૂધિરના રૂપંતરિત B-લસિકા કોષો
એન્ટીજન ઉત્પન્ન કરતા કોષો
હિપેરિન હિસ્ટામાઈન સેરોટોનીન ઉત્પન્ન કરતા કોષો
માસ્ટકોષો ......... નો સ્ત્રાવ કરે છે,
પ્રતિસ્કંદ : હિપેરીન
વાહિકા વિસ્ફારક : હિસ્ટામાઈન
વાહિકા સંકીર્ણક : સેરોટોનીન
ઉપરના બધા જ