Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

Advertisement
231.

કાસ્થિ તેમજ અસ્થિમાં રહેલું પ્રોટીન કયું.

  • કાર્ટિલેજીન 

  • અનુક્રમે કોન્ડિન અને ઓસેઈન 

  • કેન્ડોટિન સલ્ફેટ 

  • એકપણ નહિ


B.

અનુક્રમે કોન્ડિન અને ઓસેઈન 


Advertisement
232.

................ માં અભિરંજીત સંયોજકપેશી આવેલ છે.

  • કનીનિકા 

  • મધ્યપટલ 

  • દેડકાંની ત્વચા 

  • ઉપરના બધા જ


233.

શરીરનું સંકોચન ............. ના ખેંચાવાને કારણે છે.

  • અસ્થિબંધો 

  • સ્નાયુબંધો 

  • ચેતા

  • સ્નાયુઓ 


234.

ઈસોસીનો ફિલિયા ધાના દ્વારા થાય છે ?

  • હે ફીવર 

  • ટેનિયાસીસ 

  • એસ્કેરિયાસીસ 

  • ઉપરના બધા જ


Advertisement
235.

............ માં લિંગી ક્રોમેટીન આવેલા હોય છે.

  • ઈયોસીનીફીલના ખંડમાં ઢોલની દાંડી જેવા 

  • લિમ્ફોસાઈટનાં ખંડમાં ઢોલની દાંડી જેવા
  • ન્યુટ્રોફિલ્સના ખંડમાં ઢોલની દાંડી જેવા 

  • બેઝોફિલના ખંડમાં ઢોલની દાંડી જેવા 


236.

નીચે પૈકી કયું રૂધિરમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે ?

  • ત્રાકકણિક 

  • બધા સમાન પ્રમાણમાં

  • RBC 

  • WBC


237.

હોર્વેસિયન કેનાલ શામાં હોય છે ?

  • સ્કંધાસ્થિ 

  • અક્ષક

  • ભુજાસ્થિ 

  • પુરોનિતંબાસ્થિ 


238.

રૂધિરજૂથોના એન્ટીજન .......... છે.

  • RBC માં જોવા મળે. 

  • Hb અણુમાં જોવા મળે. 

  • પ્લાઝમા પ્રોટીનમાં જોવા મળે. 

  • એક પણ નહિ.


Advertisement
239.

બધા જ પ્લાઝમા પ્રોટીન યકૃત્માં સંશ્લેષિત થાય છે y-ગ્લોબ્યુલિન શામાં સંશ્લેષિત થાય ?

  • લસિકા અંગો 

  • મૂત્રપિંડ 

  • ફેફસાં 

  • બધા


240.

રૂધિરમાં સામાન્ય આલ્બ્યુમિન/ગ્લોબ્યુલિનનો ગુણોત્તર-

  • 1 : 2 

  • 1 : 4 

  • 1 : 5

  • 2 : 1 


Advertisement