CBSE
ત્રાકકણોના ક્રિટિકલ કાઉન્ટ શું જોવા મળે છે ?
1 Lac / mm3
2 lac / mm3
4 lac / mm3
40,000/mm3
Hb F કંઈ શૃંખલા ધરાવે ?
ત્રાકકણિકાનો જીવનકળ
4 દિવસો
9 – 12 દિવસો
20 – 30 દિવસો
90 દિવસો
પુક્ત RBC ............ ધરાવે છે.
ગ્લાયકોલાયટિક ઉત્સેચકો
કેબ્સચક્રના ઉત્સેચકો
TCA ધક્રના ઉત્સેચકો
ઉપરનાં બધા જ
A.
ગ્લાયકોલાયટિક ઉત્સેચકો
હિમેટોક્રિટ એ શેનો ગુણોત્તર છે ?
RBC – પ્લાઝમા
WBC – પ્લાઝમા
ત્રાકકણિકા – પ્લાઝમા
રૂધિરકોષો – પ્લાઝમા
રૂધિર કલિલય આસૃતિ દબાણ આસૃતિદબાણ મુખ્યત્વે કયા પ્લાઝમા પ્રોટીન દ્વારા જાળવવામાં આવે છે ?
ફાઈબ્રીનોજન
પ્રોથોમ્બિન
ગ્લોબ્યુલિન
આલ્બ્યુમિન
DLC માં ન્યુટ્રોફિલ્સનું કેટલું પ્રમાણ જોવા મળે છે ?
65%
0-2%
2-8%
25%
પુખ્ત Hb કંઈ શૃંખલા ધરાવે છે ?
RBC માં સામાન્ય રીતે જોવા મળતી Hb ની મહત્તમ સાદ્રતા :
36%
46%
3%
10%
ફક્ત ........... ના રૂધિરકણિકાઓ જોવા મળે છે.
સસ્તન
ઉભયજીવી
વિહગ
સરીસૃપ