CBSE
કોલાજન તંતુઓનો સ્ત્રાવ શેના દ્વારા થાય છે ?
હિસ્ટ્રિયોસાઈટ્સ
સર્જકકોષો
માષ્ટકોષો
ભક્ષકકોષો
............. મં પક્ષમલ અધિચ્છદ આવેલું હોય છે.
આંતરડું
નાસિક કોટર
મૂત્રવાહિની
શ્વાસનળી
.......માં ન્યુનતમ પુનર્જનન ક્ષમતા હોય છે.
સંયોજકપેશી
અધિચ્છદીયપેશી
ચેતાપેશી
આમાંથી એકપણ નહિ
.......... ના અસ્થિમાં હોર્વેસિયન કેનાલ મળે છે ?
વિહગ
મત્સ્યવર્ગ
સસ્તન
સરીસૃપ
અસ્થિ અને કાસ્થિ વચ્ચેનો તફાવત ...........
લસિકાવાહિની
રુધિરવાહિની
હિર્વેસિયન કેનાલ
આમાંથી એકપણ નહિ.
નીચે પૈકી કઈ પારદર્શક પેશી છે ?
કાચવત કાસ્થિ
સ્નાયુબંધ
અસ્થિબંધ
તંતુમય કાસ્થિ
A.
કાચવત કાસ્થિ
ABO રુધિરજૂથ પદ્ધતિના કોના દ્વારા આપેલ છે ?
લેમાર્ક
વેલેસ
લેન્ડસ્ટીનર
દ્દ-વ્રિસ
હિમેટોક્રિટ મુલ્ય શું સૂમસૂહ્હે ?
રુધિરમાં હોમોગ્લોબીનની સાંદ્રતા
રુધિરમાં RCBની માત્રા
રુધિરમાં WBC ની સંખ્યા
રુધિરમાં પ્લાઝમાની માત્રા
નીચે પૈકીનું કયું રુધિર ગંઠાવાની ક્રિયામાં મદદ કરતું નથી ?
Ca2+
O2 માં ખુલ્લુ મુકવું
પ્રોથોમ્બિન
હિપેરીન
સ્નયુઅબંધો અને અસ્થિબંધો શેના વિશિષ્ટ પ્રકારો છે ?
સ્નાયુ પેશી
તંતુમય સંયોજક પેશી
ચેતાપેશી
અધિચ્છદીય પેશી