Important Questions of પ્રાણીપેશી for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

281.

નીચે પૈકી કયા યુગલને એક કરતા વધારે બાળકો પેદા ન કરવા માટે ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવે હશે ?

  • Rh+ પુરુષ અને Rh+ સ્ત્રી 

  • Rh- પુરુષ અને Rh- સ્ત્રી

  • Rh+ પુરુષ અને Rh- સ્ત્રી 

  • Rh- પુરુષ અને Rh+ સ્ત્રી 


282.

RCB નો જીવનકાળ

  • 50 દિવસો 

  • 70 દિવસો 

  • 120 દિવસો 

  • 220 દિવસો


283.

મસ્તિષ્કગુહા શાનાથી આવરિત હોય છે ?

  • ચેતાચ્છદી કોષો 

  • સરળ લાદીસમ કોષો

  • ઘનાકાર કોષો 

  • બહુકોણીય કોષો 


284.

.......... દ્વારા હિસ્ટેમાઈનનો સ્ત્રાવ થાય છે.

  • માસ્ટ કોષ

  • શ્લેષ્મસ્ત્રાવી કોષ 

  • ચેતાકોષ 

  • કુફરના કોષ 


Advertisement
285.

રુધિર ગંઠાવાની ક્રિયા દરમ્યાન નીચે પૈકી શાનો ઉપયોગ થાય છે ?

  • Na+ 

  • Cl-

  • Co 

  • Ca++ 


286.

રુધિરની pH શું હોય છે ?

  • 2-5 ની વચ્ચે

  • 7-8 ની વચ્ચે 

  • 2-4 ની વચ્ચે 

  • 12-14 ની વચ્ચે 


287.

............ સાર્વત્રિક રુધિર ગ્રાહી છે.

  • રુધિર જૂથ – A 

  • રુધિર જૂથ – B

  • રુધિર જૂથ – O 

  • રુધિર જૂથ – AB


288.

નીચે પૈકી રુધિર ગંઠાવાની પ્રક્રિયા ભાગ લેતું નથી.

  • ફાઈબ્રીનોજન

  • વિટામીન K 

  • વિટામીન D 

  • કેલ્શીયમ આયન


Advertisement
Advertisement
289.

હિમોગ્લોબીન ........... ધરાવે છે.

  • Ca++

  • Fe++ 

  • Mg++ 

  • Na++ 


B.

Fe++ 


Advertisement
290.

સંયોજક પેશીના કયા કોષો એન્ટિબૉડીનો સ્ત્રાવ કરે છે ?

  • મેદપૂર્ણકોષો 

  • પ્લાઝમાંકોષો

  • માસ્ટકોષો 
  • જાલાકાર કોષો


Advertisement