CBSE
કયાં પ્રાણીઓ સસ્તનમાં સમાવેશ થાય છે ?
વહેલ
ડોલ્ફિન
બતકચાંચ
A, B, C ત્રણેય
નીચેનું વાક્યોમાં ખરાંં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો.
1.છિદ્રકાયમાં પેરેનકાયમ્યુલા ડિંભ જ્યારે કોષ્ઠાંત્રિમાં પ્લેનુલા ડિંભ જોવા મળે છે.
2. પૃથુકૃમિમાં અપૂર્ણ પાચનમાર્ગ હોય છે.
3. નુપૂરકમાં હિમોગ્લોબિન સુધિરરસમાં આવેલું હોય છે.
4. સંધિપાદમાં નિર્મોચન જોવા મળતું નથી.
5. મૃદુકાય નાલિપગ ધરાવે છે.
T,F,T,F,F
T,T,F,F,T
T,T,T,F,T
T,T,F,T,T
નીચેનું વાક્યોમાં ખરાંં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો.
1. પ્રજીવમાં દ્વિભાજન, બહુભાજન, કલિલાસર્જન અમે સંયુગ્મન દ્વારા લિંગીપ્રજનન થાય છે.
2. સંધિપાદ અને વિહંગના પાચનમાર્ગમાં પેષણી આવેલ હોય છે.
3. વિહંગ અને સરિસૃપ ઉત્સર્ગદ્રવ્ય તરીકે યુરિક ઍસિડનો ત્યાગ કરે છે.
4. ઈકથીઓફિશ અને પેગ્વિન રૂપાંતરણ દર્શાવે છે.
5. ડંખિકા સરિસૃપની વિશિષ્ટતા છે.
T,T,T,F,F
T,F,T,F,T
T,T,F,T,F
F,T,F,T,F
નીચેનું વાક્યોમાં ખરાંં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો.
1. એસિડિયામાં મેરુદંડી ડિંભીય અવસ્થામાં અને એમ્ફિઓક્સસમાં મેરુદંડ જીવનપર્યત જોવા મળે છે.
2. પૃષ્ઠવંશીમાં હદય દ્વિખંડી, ત્રિખંડી કે ચતુષ્યખંડી અને શરીરની પૃષ્ઠબાજુએ આવેલું હોય છે.
3. સરીસૃપ અને વિહંગ અંડપ્રસવી છે જ્યારે બતકચાંચ અપત્યપ્રસવી છે.
4. ઉભયજીવા વર્ગમાં અન્નમાર્ગ, ઉત્સર્જનમાર્ગ અને પ્રજનન વર્ગમાં અવસારણીમાં ખૂલે છે.
5. સરિસૃપમાં અધિચર્મીય ભીંગડાં અને વિહંગવર્ગ ભીંગડાવિહીન હોય છે.
T,F,T,T,F
F,T,F,T,F
T,T,F,T,F
T,F,F,T,F
નીચેનું વાક્યોમાં ખરાંં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો.
1. કાંગારું અને શાહમૃગ સમતાપી છે.
2. ચામાચિડિયું ચાર પ્રકારના દાંત ધરાવે છે.
3. ઉભયજીવીના બાહ્યકર્ણનો અભાવ હોય છે.
4. રે-ફિશ ચાર જોડ ઝાલર ધરાવે છે.
5. વિહંગ અને અસ્થિમત્સ્ય વાતાશય ધરાવે છે.
T,T,T,F,T,
F,T,F,F,T
T,F,T,F,T
T,T,F,F,T
નીચેનું વાક્યોમાં ખરાંં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો.
1. બાલાનોગ્લોસસમાં શરીર સૂંઢ, ગ્રીવા અને ધડમાં વિભાજીત થયેલું હોય છે.
2. હૅગફિશ અને ઈકથીઓફિશમાં ત્વચા ભીંગડાવિહીન હોય છે.
3. કાસ્થિમસ્ત્યમાં પ્લેકોઈડ ભીંગડાં અને અસ્થિમત્સ્યમાં સાઈક્લોઈડ ભીંગડા હોય છે.
4. મગર અને વહેલમાં ચારખંડ યુક્ત હદય હોય છે.
F,T,T,F
F,F,T,T
T,T,T,T
T,F,T,F
નીચેનું વાક્યોમાં ખરાંં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો.
1. બધા જ પૃઠવંશી મેરુદંડી છે.
2. બધા જ મેરુદંડી પૃષ્ઠવંશી નથી.
3. સૂત્રકૃમિઓ કૂટ દેહકોષ્ઠી છે.
4. નુપૂરક સમુદાય અને પછીના બધા જ દેહકોષ્ઠી છે.
F,T,T,F
T,F,T,T
T,T,F,F
T,F,T,F
વિધાન A : નુપુરકમાં સૌપ્રથમ બંધ પ્રકારનું રિધિરાભિસરણતંત્ર જોવા મળ્યું.
કારણ R : અળસિયામાં શ્વસનરંજક રુધિરરસમાં દ્રાવ્ય હોય છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A-સાચુ, R-ખોટું છે.
A-ખોટું, R-સાચું છે.
સમતાપી ચતુષ્પાદ પ્રાણીવર્ગમાં કોનો સમાવેશ થાય છે ?
સસ્તન – વિહંગ
ઉભયજીવી – સરીસૃપ
ઉભયજીવી – વિહંગ
સરિસૃપ – સસ્તન
હવાઈ જીવનને અનુકૂલિત સસ્તન પ્રાણી કયું છે ?
ચામાચિડિયું
વહેલ
ડોલ્ફિન
બતકચાંચ