Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

171.

બ્લાઈન્ડ સેક એ કયા પ્રાણીનું લક્ષણ છે ?

  • ફેનેટિમા 

  • પેરિપ્લેનેટા

  • વાદળી 

  • જળવ્યાળ


172.

શૂળત્વચીના કયા વર્ગમાં ક્રિયાધાર સાથે જોડાણ માટે દંડ જોવા મળે છે ?

  • ઓફિયુરોઈડિયા 

  • ક્રિનોઈડિયા

  • એસ્ટેરોઈડિયા 

  • એકિનોઈડિયા 


173.

નીચેનામાંથી શામાં આંખના એકમ તરીકે ઓમેટિડિઆ આવેલું છે ?

  • માખી 

  • પાયલા 

  • સેપિયા

  • ફેરેટીમાં 


174.

ડેમોસ્પોન્જિયામાં કંકાલ ............ નું બનેલ હોય છે.

  • કેરાટીન તંતુ 

  • સ્પોન્જિનતંતુ

  • સિલિકાયુક્ત કટિકા 

  • કેલ્શિયમયુક્ત કંટિકા 


Advertisement
175.

કયું ચપટાકૃમિમાં પરોપજીવનનું અનૂકૂલન નથી ?

  • હૂકની હાજરી

  • શરીર પર ઘટ્ટ ક્યુટિકલ 

  • મોટી સંખ્યામાં ઈંડાનું ઉત્પાદન 

  • ચપટું શરીર 


176.

સછિદ્રનું વર્ગીકરણ પ્રાથમિક રીતે .......... પર આધાર રાખે છે ?

  • નલિકાતંત્ર

  • કંકાલ 

  • દેહ બંધારણ 

  • દેહ આયોજન 


177.

કયા સમુદાયમાં ચેતાકોષો આવેલા છે, પરંતુ ચેતાઓ ગેરહાજર છે ?

  • પૃથૂકૃમિ 

  • સૂત્રકૃમિ

  • સછિદ્ર 

  • કોષ્ઠાંત્રિ 


178.

કયા સમુદાયનો એન્ટેરોઝુઆમાં સમાવેશ થાય છે ?

  • મૃદુકાય, સંધિપાદ, હેમીકોરડેટા 

  • સછિદ્ર, મૃદુકાય, સંધિપાદ

  • નુપૂરક, મૃદુકાય, સછિદ્ર 

  • શૂળત્વચી, હેમોકોરડેટા, સછિદ્ર 


Advertisement
179.

સ્તરકવચીમાં ............ દ્વારા શ્રસન થાય છે.

  • કંકઝાલર

  • શ્વાસનળી

  • ઝાલરો 

  • ફેફસાપોથી 


180.

પ્રજીવમાં સંયુગ્મન ......... માં જોવા મળે.

  • સિલિયોટા

  • સાર્કોડીના 

  • ફ્લેજેલેટા 

  • સ્પોરોઝુઆ


Advertisement