CBSE
સંયુગ્મન દ્વારા લિંગીપ્રજનન દર્શાવતાં પ્રાણીઓ કયાં છે ?
પ્લાઝમોડિયમ
ઓપેલિના
યુગ્લિના
A, B, C ત્રણેય
પ્રજીવ સમુદાયમાં અલિંગીપ્રજનન કઈ પદ્ધતિથી થાય છે ?
કલિકાસર્જન
દ્વિભાજન
બહુભાજન
A, B, C ત્રણેય
ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓમાં મધ્યસ્તરની હાજરી છૂટીછવાયી કોઠળી સ્વરૂપે હોય તો તેને શું કહે છે ?
કૂટ દેહકોષ્ઠ
અદેહકોષ્ઠ
મેરુદંડ
દેહકોષ્ઠ
વાદળીઓનું અંતઃકંકાલ શેનું બનેલું છે ?
સ્પોન્જીનના રેસા
કૅલ્શિયમ કાર્બોનેટ
વિવિધ પ્રકારના દ્દ્રઢાઓ
A અને C
મેરુદંડી પ્રાણી-સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ?
સસ્તન
મત્સ્ય
ઉભયજીવી
A, B, C ત્રણેય
કયા સમુદાયનાં પ્રાણીઓનું શરીર ઓસ્ટીયા, નલિકાઓ, ગુહાઓ અને આસ્યક ધરાવે છે.
સછિદ્ર
પ્રજીવ
પૃથુકૃમિ
સૂત્રકૃમિ
પ્રાણીસૃષ્ટિનો પ્રથમ સમુદાય કયો છે ?
સસ્તાન
નુપૂરક
પ્રજીવ
સંધિપાદ
બધા જ પ્રકારની સમમિતિ ધરાવતો સમુદાય કયો છે ?
પૃથુકૃમિ
પ્રજીવ
નુપૂરક
પ્રજીવમાં પ્રચલન માટે કઈ અંગિકા આવેલ છે ?
કશાઓ
ખોટાપગ
પક્ષ્મ
A, B, C ત્રણેય
એક કે વધુ કોષકેન્દ્ર ધરાવતાં પ્રાણીઓ કયાં છે ?
ઓપેલીના
અમીબા
યુગ્લિના
A, B, C ત્રણેય