CBSE
ડોલિયોલમ ............ પેટા સમુદાયનો સભ્ય છે.
પૂચ્છમેરૂદંડી
સમિમેરૂદંડી
શિર્ષમેરૂદંડી
આપેલ તમામ
બાલાનોગ્લોસસ હવે ........ માં વર્ગીકૃત કરવામાં આવે છે.
શીર્ષમેરૂદંડી
મેરૂદંડી
અમેરૂદંડી
પૂચ્છમેરૂદંડી
શિર્ષ મેરૂદંડીમાં ખોરાક ગ્રહણની પદ્ધતિ કયા પ્રકારે જોવા મળે છે ?
કશીય
પક્ષ્મીય
સૂત્રાંગીય
આપેલ એક પણ નહિ.
સૂંઢ, ગ્રીવા અને ધડ કોષ્ઠએ ............... માં સુક્ષ્મ દેહકાષ્ઠીય ગુહા દર્શાવે છે.
બાલાનોગ્લોસસ
હર્ડમેનિયા
એમ્ફિઓક્સસ
આપેલ એક પણ નહિ.
નીચેનામાંથી કયું એક દ્વિલિંગી છે.
બાલાનોગ્લોસસ
હર્ડમેનિયા
એમ્ફિઓક્સસ
બ્રેન્ક્રીયોસ્ટોમા
એમ્ફિઓક્સમાં ફક્ત ............. માં મેરુદંડ જોવા મળે છે.
ભ્રુણ
પુખ્ત
બંને
આપેલ એક પણ નહિ.
નીચેનામાંથી કયું પ્રાણી ‘લાક્ષણિક મેરૂદંડી’ કહેવાય છે ?
બાલાનોગ્લોસસ
હર્ડમેનિયા
એમ્ફિઓક્સસ
સાલ્પા
આદિ મેરૂદંડી એ પૃષ્ઠવંશી નથી કારણ કે .........
ચેતારજ્જુ ગેરહાજર હોય છે.
મેરૂદંડી ગેરહાજર હોય છે.
કશેરૂકા સ્તંભ ગેરહાજર હોય છે.
આપેલ એક પણ નહિ.
‘લેન્સ્લેટ’ એ ............. છે.
હર્ડમેનિયા
સાલ્પા
બાલાનોગ્લોસસ
એમ્ફિઓક્સસ
પાયરોઝોમા ............... વર્ગનું સભ્ય છે.
એસિડીએસી
થેલીએસી
લાર્વેસી
આપેલ તમામ