Important Questions of પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

261.

સ્કોલિઓડોનનાં ઉષ્માગ્રાહી અંગ ............. છે. 

  • લોરેમ્ઝિનીની એમ્યુબા

  • ઘ્રાણકોથળી 

  • ચેતાપેપિલા અંગો 

  • પાર્શ્વિય રેખીય તંત્ર 


262.

સમુદ્રભિગામી મત્સ્ય ................... તરફ સ્થળાંતરણ કરે છે.

  • સમુદ્રમાંથી નદી 

  • નદીમાંથી નદી 

  • નદીમાંથી સમુદ્ર 

  • એક પણ નહિ


263.

કઈ મત્સ્ય જીવાશ્મિ તરીકે ઓળખાય છે ?

  • પ્રિસ્ટીસ 

  • હાર્પોડોન

  • લાટિમારિયા 

  • ક્રાઈમેરા 


264.

ઈલાસ્મોબ્રેન્કના ભીંગડા ................. પ્રકારન છે.

  • ટીનોઈડ 

  • પ્લેકોઈડ

  • ગેનોઈડ 

  • સાયક્લોઈડ 


Advertisement
265.

જો મત્સ્યને પાણીમાંથી બહાર કાઢવામાં આવે, તો તુરંત મૃત્યુ પામે છે, કારણ કે .....

  • તેમનું શરીર વધુ ઑક્સિજન મેળવે છે. 

  • તે ઝાલરોના ચોંટવાના કારણે શ્વાસ લઈ શકતી નથી. 

  • તેમની ત્વચા પરથી ઝડપી બાષ્પીભવન થતું જોવા મળે છે. 

  • એક પણ નહિં.


266.

“મિક્ઝિન” સામાન્ય રીતે ............. દ્વારા જોડાય છે.

  • યજમાનની અવસારણી 

  • યજમાનની ઝાલર 

  • યજમાનનાં શીર્ષ 

  • આમાંથી એક પણ નહિ.


267.

મત્સ્યમાં અનન્ય લક્ષણ તરીકે જોવા મળતું સંવેદી અંગ કયું છે ?

  • શ્રાવ્ય સંવેદી અંગો

  • ઘ્રાણ સંવેદી અંગો 

  • અર્ધવર્તુળી કેનાલ 

  • પાર્શ્વીય રેખીય અંગો


268.

.................... માં કર્ણપટહ ગેરહાજર છે.

  • અસ્તિમત્સ્ય 

  • રેય 

  • ઉપાસ્થિયુક્ત મત્સ્ય

  • ઉપરનાં બધા જ


Advertisement
269.

નીચેનામાંથી કઈ મત્સ્યમાં સમપાલિ પુચ્છ જોવા મળે છે ?

  • શાર્ક 

  • રેય

  • ટીલીઓસ્ટસ 

  • ટોર્પેડો 


270.

નીચેનામાંથી કઈ સમુદ્રાભિગામી મત્સ્ય છે ?

  • સાલ્મોન 

  • હિલ્સા 

  • ટ્રાઉટ 

  • ઉપરનાં બધા જ


Advertisement