Important Questions of પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

281.

....................... એ મત્સ્યનો સુવર્ણકાળ છે.

  • મધ્યજીવી 

  • ડેવોનિયન કાળ 

  • સિલુરિયનકાળ 

  • આમાંથી કોઈપણ નહિ.


282.

મત્સ્યની ખોપરી ............. છે.

  • અકંદુક 

  • દ્વિકંદુક 

  • એકકંદિક 

  • એક પણ નહિ.


283.

શેની હાજરી દ્વારા ઉપાસ્થિયુક્ત મત્સ્યને ઓળખી શકાય છે ?

  • સમપાલિ પુચ્છ 

  • આદિપાલિ પુચ્છ

  • છેડાના ભાગે મુખ 

  • વક્ષમુખ 


284.

મત્સ્ય શેનાં દ્વારા અચાનક તેની દિશા બદલી શકે છે ?

  • પુચ્છ મીનપક્ષ 

  • અંસીય મીનપક્ષ 

  • નિતંબીય મીનપક્ષ 

  • ઉપરનાં બધા જ


Advertisement
285.

કઈ મત્સ્ય ઉર્ધ્વ બાજુ તરે છે ?

  • એક્સોકોટ્સ 

  • સિગ્નાથસ

  • સ્કોલીઓડોન 

  • હિપ્પોકેમ્પસ


286.

ભીંગડાવિહિન મત્સ્ય કઈ છે.

  • ટોર્પોડો 

  • કેટફિશ 

  • બંને 

  • રાજા


287.

મત્સ્યમાં કયા પ્રકારનાં મૂત્રપિંડ જોવા મળે છે ?

  • મધ્યવૃક્ક પ્રકાર 

  • પશ્વવૃક્ક પ્રકાર 

  • આદિવૃક્ક પ્રકાર 

  • એક પણ નહિ.


288.

મત્સ્યનું સંતુલન અંગ કયું છે ?

  • અંતઃકર્ણ

  • લોરિંઝનીની પુટીકા 

  • વાતાશય 

  • દ્દતિ 


Advertisement
289.

................. યકૃત દ્વિખંડી છે.

  • ડિપોઈ

  • કાસ્થિમત્સ્ય 

  • બંને 

  • અસ્થિમત્સ્ય 


290.

.............. દ્વારા ટાયમિથાઈલ અમાઈનનું ઉત્સર્જન થાય છે.

  • ભયજીવીઓ 

  • મૃદુકાય 

  • દરિયાઈ ટીલીઓસ્ટાસ 

  • આમાંથી એક પણ નહિ.


Advertisement