Important Questions of પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

291.

નીચેનામાંથી કઈ મત્સ્ય એ ઉપાસ્થિયુક્ત અને અસ્થિમત્સ્યને જોડતી કડી છે ?

  • લેટિમારિઆ 

  • વ્હેલ

  • કાઈમેરા 

  • રાઈનેઓડોન


292.

ઉભયજીવી ............. નું બનેલું હદય ધરાવે છે.

  • બે કર્ણકો અને એક ક્ષેપક 

  • એક કર્ણંક અને એક ક્ષેપક

  • બે કર્ણક અને બે ક્ષેપકો 

  • એક કર્ણક અને બે ક્ષેપકો


293.

……………….. યકૃત ત્રિખંડી છે.

  • કાસ્થિમત્સ્ય 

  • સાયક્લોસ્ટોમસ

  • બંને 

  • અસ્થિમત્સ્ય 


294.

મત્સ્યમાં કયા પ્રકારની કશેરુકા જોવા મળે છે ?

  • ઉભયગર્તી 

  • ગર્તવિહિન 

  • અગ્રગર્તી 

  • એક પણ નહિ.


Advertisement
295.

સ્કોલીઓડોનમાં ફલન કયા પ્રકારે જોવા મળે છે ?

  • બાહ્ય 

  • અંતઃ 

  • બંને 

  • એક પણ નહિ.


296.

મત્સ્યવર્ગમાં ............... માંથી ભીંગડા ઉદ્દભવે છે.

  • સંયોજક પેશી 

  • ઉદરાવરણ

  • બાહ્યચર્મ 

  • ચર્મ 


297.

સૌપ્રથમ પૃષ્ઠવંશી પ્રાણીઓનો સમાવેશ થાય છે ? કયા વર્ગમાં

  • પ્લેકોર્ડમી 

  • અસ્થિમત્સ્ય

  • ઓસ્ટ્રોકોર્ડમી 

  • સાયક્લોસ્ટોમાટા 


298.

મેરૂદંડીનો સૌથી મોટો પેટાસમુદાય કયો છે ?

  • હનુધારી 

  • ચતુષ્પાદ

  • આદિમેરુદંડી 

  • પૃષ્ઠવંશી 


Advertisement
299.

ઑસ્ટ્રેલિયન લન્ગફિશ કઈ છે ?

  • પ્રોટોપ્ટેરસ 

  • નીઓકેરાટોડસ

  • સ્કોલીઓડોન 

  • લેપિડોસિરેન 


300.

................ માં વાતાશયો જોવા મળે છે ?

  • હેગ ફિશ 

  • ઈલેક્ટ્રીક ફિશ

  • ડોગ ફિશ 

  • ઉડતી મત્સ્ય


Advertisement