CBSE
અંગસ્તરીય આયોજન ધરાવતો સમુદાય કયો છે ?
પૃથુકૃમિ
નુપૂરક
મૃદુકાય
સંધિપાદ
કોષ્ઠાંત્રિઓમાં અલિંગી અને લિંગી સ્વરૂપ અનુક્રમે કયા છે ?
પ્લેનુલા, પેરેનકાયમ્યુલા
ડંખાંગિકા, સૂત્રાગો
પુષ્પક, છત્રક
છત્રક, પુષ્પક
સૌપ્રથમ ત્રિગર્ભસ્તરીય અને દેહકોષનો અભાવ હોય તેવો સમુદાય કયો છે ?
નુપૂરક
પૃથૃકૃમિ
સંધિપાદ
મૃદુકાય
જેલીફિશ કેવી દેહરચના ધરાવે છે ?
બહુરૂપકતા
છત્રક
પુષ્પક
વસાહતી
કોષ્ઠાંત્રિ સમુદાય કેવી દેહરચના ધરાવે છે ?
પેશી સ્તરીય
કોષસ્તરીય
અંગસ્તરીય
અંગતંત્ર સ્તરીય
સછિદ્રામાં કયાં પ્રાણીઓનો સમાવેશ થાય છે ?
સ્પોન્જીલા
લ્યુકોસોલેનીઆ
હાયલોનેમા
A, B, C ત્રણેય
સૌપ્રથમ દ્વિઅગર્ભસ્તરીય પ્રાણી-સમુદય કયો છે ?
સંધિપાદ
મૃદુકાય
કોષ્ઠાંત્રિ
નુપૂરક
હાયલોનેમામાં કયા પ્રકારનું ફલન થાય છે ?
અંતઃફલન
બાહ્યફલન
A અને B
એક પણ નહિ.
સૂત્રાંગો કયા કાર્ય સાથે સંકળાયેલા છે ?
પ્રતિચારના
ખોરાકને પકડવાના
પ્રતિકારના
A, B, C ત્રણેય
છિદ્રિષ્ઠ ગુહા અને તેની ફરતે આવેલ રચનાને શું કહે છે ?
નિવાપકોષો
અધોમુખ
ડંખાગિકા
સૂત્રાંગો