Important Questions of પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

11.

સમખંડીય ખંડતા દર્શાવતા સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ?

  • નુપૂરક 

  • સંધિપાદ 

  • શૂળચર્મિ 

  • A અને B


Advertisement
12.

સૌપ્રથમ ત્રિગર્ભસ્તરીય રચના ધરાવતો સમુદાય કયો છે ?

  • સંધિપાદ 

  • મેરુદંડી

  • પૃથુકૃમિ 

  • નુપૂરક


C.

પૃથુકૃમિ 


Advertisement
13.

જો પ્રાણીના શરીરને ત્રિજ્યાવર્તી દિશામાં એક કરતાં વધારે સરખા ભાગોમાં વિભાજીત કરવામાં આવે તો, તેને શું કહે છે ?

  • અરીય સમમિતિ 

  • દ્વિપાર્શ્વ સમમિતિ 

  • અસમમિતિ 

  • A અને B


14.

અમેરુદંડી પ્રાણી સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ?

  • શૂળચર્મી 

  • પ્રજીવ 

  • પૃથુકૃમિ 

  • A, B, C ત્રણેય


Advertisement
15.

જો પ્રાણીઓના શરીરને કોઈ એક ધરીએ બે સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરે તો તેને શું કહે છે ?

  • અરીય સમમિતિ 

  • દ્વિપાર્શ્વ સમમિતિ 

  • અસમમિતિ 

  • A અને C


16.

મધ્યાક્ષમાંથી પસર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજીત ન કરે તો તેને શું કહે છે ?

  • અસમમિતિ

  • અરીય સમમિતિ 

  •  અક્ષીય સમમિતિ 

  • દ્વિપાર્શ્વ સમમિતિ


17.

કયા સમુદાયનાં પ્રાણીઓ દ્વિગર્ભસ્તરીય આયોજન ધરાવે છે ?

  • પૃથુકૃમિ

  • સંધિપાદ 

  • નુપૂરક 

  • કોષ્ઠાંત્રિ 


18.

મધ્યગર્ભસ્તરમાંથી કોની ઉત્પત્તી થાય છે ?

  • શરીરગુહા 

  • દેહકોષ્ઠી 

  • મેરુદંડ 

  • A, B, C ત્રણેય


Advertisement
19.

ગર્ભસ્તરને આધારે પ્રાણીઓને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે ?

  • એક 

  • બે 

  • ત્રણ 

  • ચાર


20.

એદેહકોષ્ઠી, કૂટ દેહકોષ્ઠી અને દેહકોષ્થીમાં અનુક્રમે કયા સમુદાયોનો સમાવેશ થાય છે ?

  • સંધિપાદ, મૃદુકાય, સૂત્રકૃમિ 

  • પૃથુકૃમિ, નુપૂર્ક, સૂત્રકૃમિ

  • નુપૂરક, સૂત્રકૃમિ, પૃથુકૃમિ 

  • પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપૂરક 


Advertisement