CBSE
1
2
3
4
કયા સમુદાયમાં ચેતાતંત્ર પોલું, એકવડું, ચેતાકંદવિહીન અને પૃષ્ઠ બાજુએ આવેલું હોય છે ?
પ્રમેરુદંડી
અપૃષ્ઠવંશી
મેરુદંડી
અમેરુદંડી
કયા પ્રાણીમાં હદય દ્વિખંડી હોય છે ?
સમુદ્રઘોડો
શાર્ક
લેમ્પ્રી
A, B, C ત્રણેય
અંતઃકંકાલ અસ્થિનું બનેલ હોય તેવાં પ્રાણીઓ કયાં છે ?
લેબિયો-રે-ફિશ
લેબિયો-કટલા
શાર્ક-સમુદ્રઘોડો
શાર્ક-રે-ફિશ
કાસ્થિ અને અસ્થિમત્સ્યમાં બહિર્કંકાલ કયા પ્રકારના ભીંગડાનું બનેલું છે ?
પ્લેકોઈડ
સાયક્લોઈડ
અધિચર્મિય
A અને B
પુચ્છમિનપક્ષ અસમાન ધરાવતી મત્સ્ય કઈ છે ?
રોહુ
લેબિયો
શાર્ક
કટલા
C.
શાર્ક
કયા સમુદાયમાં પ્રજનન મીઠા પાણીમાં અને રૂપાંતરણ પછીની અવસ્થા દરિયામાં પસાર થાય છે ?
ચૂષમુખા
પૂચ્છમેરુદંડી
પૃષ્ઠવંશી
બાહ્ય ફલન અને અંડપ્રસવી પ્રાણી વર્ગનું ઉદાહરણ કયું છે ?
કાસ્થિમત્સ્ય
અસ્થિમસ્ત્ય
ઉભયજીવી
A અને B
કયા વર્ગના ત્વચા ભીંગડાવિહીન અને શ્ર્લેષ્મી હોય છે ?
ઉભયજીવી
ચૂષમુખા
સરીસૃપ
A અને B
હનુવિહીન, ચૂષમૂખામાં કોનો સમાવેશ થાય છે ?
હેગફિશ, સાલ્પા
લેમ્પ્રી અને હૅગફિશ
સાલ્પા, એસિડિયા
સીલ્વરફિશ, જેલીફિશ