Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

101.

બતકચાંચનો સમાવેશ શેમાં થાય છે ?

  • અપત્ય અંડપ્રસવી 

  • અંડપ્રસવી 

  • અપત્ય પ્રસવી 

  • A અને B


102.

સસ્તન વર્ગનાં પ્રાણિઓમાં બહિર્કંકાલ તરીકે કઈ રચના આવેલ છે ?

  • શિંગડાં 

  • નખ અને ખરી 

  • વાળ 

  • A, B, C ત્રણેય


103.

વિહંગમાં પાચનતંત્રમાં શેનો અભાવ હોય છે ?

  • જઠર 

  • દાંત 

  • મૂત્રાશય 

  • A, B, C ત્રણેય


104.

બાહ્ય કર્ણપલ્લવ કયા વર્ગમાં જોવા મળે છે ?

  • સસ્તન 

  • ઉભયજીવી 

  • સરિસૃપ 

  • વિહંગ


Advertisement
105.

કયા વર્ગમાં રુધિરાભિસરણતંત્ર બંધ પ્રકારનું અને મહાધમની કમાન ડાબી બાજુ વળે છે ?

  • સસ્તન 

  • ઉભયજીવી

  • સરિસૃપ 

  • વિહંગ 


106.

સસ્તન વર્ગનાં પ્રાણીઓમાં દાંત કેટલા પ્રકારોમાં ભિન્નતા પામેલા હોય છે ?

  • બે 

  • ત્રણ 

  • ચાર 

  • પાંચ


107.

ઉષ્ણ રુધિરવાળાં પ્રથમ પૃષ્ઠવંશી પ્રાણિઓ કયાં છે ?

  • શાહમૃગ-કબૂતર 

  • મોર-કાગડો 

  • ઉંદર-ડોલ્ફિન 

  • A અને B


108.

વિહંગ વર્ગમાં ઉડ્ડયન માટે ઉપયોગી અને મદદરૂપ રચના કઈ છે ?

  • અગ્રઉપાંગનું પાંખમાં રૂપાંતર 

  • વાતશય 

  • અંતઃકંકાલ અસ્થિ છિદ્રલ અને પોલાં 

  • A, B, C ત્રણેય

Advertisement
109.

વાતાશયો કયા કાર્ય સાથે સંકળાયેલ છે ?

  • ઉડ્ડયન 
  • તરવા 
  • ઉત્સર્જન 

  • A અને B


Advertisement
110.

ઉડ્ડયન ન કરી શકતા વિહંગ કયા છે ?

  • મોર 

  • શાહમૃગ 

  • ઈમુ

  • A અને B


D.

A અને B


Advertisement
Advertisement