CBSE
વિધાન A: જલવાહકતંત્ર શૂળત્વર્ચીમાં આવેલું હોય છે.
કારણ R : જલવાહકતંત્ર પ્રચલન, શ્વસન, ઉત્સર્જનના કર્ય સાથે સંકળાયેલા છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A-સાચુ, R-ખોટું છે.
A-ખોટું, R-સાચું છે.
આપેલ આકૃતિમાં P શું દર્શાવે છે ?
અધોમુખ
ડંખકોષ
ડંખાગિકા
સૂત્રાંગ
a-4, b-3, c-2, d-1
a-2, b-3, c-4, d-1
a-3, b-4, c-2. D-1
a-2, b-4, c-1, d-3
a-4, b-3, c-1, d-2
a-2, b-4, c-1, d-3
a-2, b-3, c-4, d-1
a-3, b-4, c-2, d-1
a-4, b-3, c-2, d-1
a-2, b-3, c-4, d-1
a-4, b-3, c-1, d-2
a-2, b-4, c-1, d-3
a-2, b-1, c-4, d-3
a-3, b-4, c-2, d-1
a-4, b-3, c-2, d-1
a-3, b-4, c-2, d-1
વિધાન A : વિહંગ સરળતાથી ઉડ્ડયન કરી શકે છે.
કારણ R : વિહંગમાં બર્હિકંકાલ પીંછાનું, અંતઃકંકાલ પોલું અને છિદ્રલ અને અગ્રૌપાંગ પાંખમાં રૂપાંતર પામેલા છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A-સાચુ, R-ખોટું છે.
A-ખોટું, R-સાચું છે.
a-3, b-2, c-1
a-2, b-3, c-1
a-3, b-1, c-2
a-2, b-3, d-1
વિધાન A : સાલમાન્ડર, એકલિંગી, બાહ્યફલન અને રૂપાંતરણ દર્શવતું પ્રાણી છે.
કારણ R : સાલામાન્ડર ઊભયજીવી વર્ગનું પ્રાણી છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A-સાચુ, R-ખોટું છે.
A-ખોટું, R-સાચું છે.
A.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
વિધાન A: સૂત્રકૃમિ કૂટદેહકોષ્ઠી છે.
કારણ R : કરમિયાંમાં મધ્યસ્તરની હાજરી છૂટીછવાઈ કોથળી સ્વરૂપે હોય છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A-સાચુ, R-ખોટું છે.
A-ખોટું, R-સાચું છે.