CBSE
ટીનોફોરાને .............. પ્રત્યેક આકર્ષણ હોય છે.
શીર્ષપાદ
ટર્બેલારિયા
નીડારિયા
એસ્કેહેલ્મેન્થ
સંધુપાદ શેવા દ્વારા ઓળખાય છે ?
બાહ્યક્યુટેનેયસ શલ્ક, સમખંડતા, એન્ટોનાની એક જોડ
Chelicerae ની એક જોડ, પાદસ્પર્શકની જોડ, એન્ટેનોની એક જોડ છે
કાઈટિનયુક્ત બાહ્યકંકાલ, વિખંડન અને યુક્ત ઉપાંગો
રોમ, બાહ્ય્કંકાલ અને ઉપાંગોની ત્રણ જોડ
પ્રોટોઝુઆ સમુદાયના વર્ગ સ્પોરોઝુઆમાં ............ નો સમાવેશ થાય છે.
પરોપજીવીઓ
યજમાનો
મીઠા પાણીના જીવ
મુક્ત જીવીઓ
..................... માં કાઈટીનનું બાહ્ય કંકાલ જોવા મળે છે.
સૂત્રકૃમિ
વંદો
એસ્કોરિસ
આપેલ એક પણ નહિ.
B.
વંદો
નીચેનામાંથી કયું એક મૃદુકાય, ડિમ્ભરમાંથી નિર્માણ પામે જે ટોર્ઝન ધરાવે છે ?
સેથિયા
ઓક્ટોપસ
લામેલીડેન
પાયલા
............ ધરાવવાની બાબતે કોષ્ઠાંત્રિ બીજા સજીવથી અલગ પડે છે.
સમદ્વિપાર્શ્વ સમમિતિ
કંકાલ
બહુરૂપતા
નીમેટોસિસ્ટ
વિખંડન ................ નું લક્ષણ છે.
જળવ્યાપ
એસ્કેરિસ
ફેરેટીમાં
પેરિપ્લેનેટા
કીટકોના ઈંડા .......... છે.
ગુરુજરદીય અને કેન્દ્રજરદીયુક્ત
ગુરુજરદીય અને અત્યંતજરદીયયુક્ત
સૂક્ષ્મજરદીયુક્ત અને કેન્દ્રરદીયુક્ત
ગુરુકદીય અને સમજરદીય
.............. માં અનુક્રમે મળોત્સર્ગકોષિકા અને ઉત્સર્ગિકા જોવા મળે છે.
નીડારિયા અને મૂદુકાય
મૂદુકાય અને શૂળત્વચી
નુપૂરક અને સૂત્રકૃમિ
પૃથુકૃમિ અને નુપૂરક
.............. માં રક્તગુહા જોવા મળે છે.
વંદો
જળવ્યાપ
એસ્કેરિસ
અળસિયું