Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

181.

.............. માં અનુક્રમે મળોત્સર્ગકોષિકા અને ઉત્સર્ગિકા જોવા મળે છે.

  • નીડારિયા અને મૂદુકાય 

  • મૂદુકાય અને શૂળત્વચી

  • નુપૂરક અને સૂત્રકૃમિ 

  • પૃથુકૃમિ અને નુપૂરક 


182.

ટીનોફોરાને .............. પ્રત્યેક આકર્ષણ હોય છે.

  • શીર્ષપાદ

  • ટર્બેલારિયા

  • નીડારિયા 

  • એસ્કેહેલ્મેન્થ 


Advertisement
183.

.............. માં રક્તગુહા જોવા મળે છે.

  • વંદો

  • જળવ્યાપ 

  • એસ્કેરિસ 

  • અળસિયું


A.

વંદો


Advertisement
184.

વિખંડન ................ નું લક્ષણ છે.

  • જળવ્યાપ

  • એસ્કેરિસ 

  • ફેરેટીમાં

  • પેરિપ્લેનેટા 


Advertisement
185.

પ્રોટોઝુઆ સમુદાયના વર્ગ સ્પોરોઝુઆમાં ............ નો સમાવેશ થાય છે.

  • પરોપજીવીઓ 

  • યજમાનો

  • મીઠા પાણીના જીવ 

  • મુક્ત જીવીઓ


186.

નીચેનામાંથી કયું એક મૃદુકાય, ડિમ્ભરમાંથી નિર્માણ પામે જે ટોર્ઝન ધરાવે છે ?

  • સેથિયા 

  • ઓક્ટોપસ

  • લામેલીડેન 

  • પાયલા 


187.

............ ધરાવવાની બાબતે કોષ્ઠાંત્રિ બીજા સજીવથી અલગ પડે છે.

  • સમદ્વિપાર્શ્વ સમમિતિ 

  • કંકાલ

  • બહુરૂપતા 

  • નીમેટોસિસ્ટ 


188.

સંધુપાદ શેવા દ્વારા ઓળખાય છે ?

  • બાહ્યક્યુટેનેયસ શલ્ક, સમખંડતા, એન્ટોનાની એક જોડ 

  • Chelicerae ની એક જોડ, પાદસ્પર્શકની જોડ, એન્ટેનોની એક જોડ છે

  • કાઈટિનયુક્ત બાહ્યકંકાલ, વિખંડન અને યુક્ત ઉપાંગો 

  • રોમ, બાહ્ય્કંકાલ અને ઉપાંગોની ત્રણ જોડ 


Advertisement
189.

..................... માં કાઈટીનનું બાહ્ય કંકાલ જોવા મળે છે.

  • સૂત્રકૃમિ 

  • વંદો 

  • એસ્કોરિસ 

  • આપેલ એક પણ નહિ.


190.

કીટકોના ઈંડા .......... છે.

  • ગુરુજરદીય અને કેન્દ્રજરદીયુક્ત 

  • ગુરુજરદીય અને અત્યંતજરદીયયુક્ત

  • સૂક્ષ્મજરદીયુક્ત અને કેન્દ્રરદીયુક્ત 

  • ગુરુકદીય અને સમજરદીય 


Advertisement