CBSE
નીચેનામાંથી કયું કૂટ ગુહિય છે ?
ફેરેટિમા
જળવ્યાપ
પેરિપ્લેનેટા
એસ્કેરિસ
કીટકની સયુંક્ત આંખનો દ્રશ્ય એકમ .......... છે.
યષ્ટિકા
નેત્રિકા
દંડ
આપેલ એક પણ નહિ.
નીચેનામાંથી કયું કીટક નથી ?
કરોળિયો
મચ્છર
માખી
વંદો
કરચલો, લોબસ્ટર અને ક્રેય ફિશ ............. છે.
દ્વિપાદ
દશપાદ
સમપાદ
કોપેપોડ
................ માં પાચનમાર્ગ ગેરહાજર છે ?
સિસ્ટોડા
સૂત્રકૃમિ
ગેસ્ટ્રોપોડા
મોનોગેનિયા
A.
સિસ્ટોડા
વાસ્તવિક પ્રકાશસંશ્લેષી ફલેજેલેટ્સનું કયું સજીવ અપ્રકાશસંશ્લેષી છે ?
સ્પોરોઝુઆ
સાર્કોડીના
ચલકશાધારી
આપેલ એક પણ નહિ.
............... અરીય સમમિતિ જોવા મળે છે.
સમુદ્રફુલ
પ્લેનેરિયા
ટેનીઆ
ફેસીઓલા
શૂળત્વચીના કયા પ્રાણીમાંહસ્ત, કંટક અને પેડિસિલારિયા ગેરહાજર છે ?
સમુદ્રતારા
સાગરગોટા
સમુદ્રકાકડી
સમુદ્રમળ
સછિદ્રનાં કયા કોષો ગેરહાજર હોય છે ?
ગ્રંથિકોષ
ચેતાકોષ
સંવેદીકોષ
આપેલ તમામ
............. માં દ્રાક્ષ ગુચ્છાભ પેશી જોવા મળે
શૂળત્વચી
નુપૂરક
સછિદ્ર
Acanthocephala