Important Questions of પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

191.

................ માં પાચનમાર્ગ ગેરહાજર છે ?

  • સિસ્ટોડા 

  • સૂત્રકૃમિ

  • ગેસ્ટ્રોપોડા 

  • મોનોગેનિયા 


192.

શૂળત્વચીના કયા પ્રાણીમાંહસ્ત, કંટક અને પેડિસિલારિયા ગેરહાજર છે ?

  • સમુદ્રતારા 

  • સાગરગોટા

  • સમુદ્રકાકડી 

  • સમુદ્રમળ


193.

કીટકની સયુંક્ત આંખનો દ્રશ્ય એકમ .......... છે.

  • યષ્ટિકા 

  • નેત્રિકા 

  • દંડ 

  • આપેલ એક પણ નહિ.


194.

નીચેનામાંથી કયું કૂટ ગુહિય છે ?

  • ફેરેટિમા

  • જળવ્યાપ 

  • પેરિપ્લેનેટા 

  • એસ્કેરિસ 


Advertisement
Advertisement
195.

............. માં દ્રાક્ષ ગુચ્છાભ પેશી જોવા મળે

  • શૂળત્વચી

  • નુપૂરક 

  • સછિદ્ર 

  • Acanthocephala 


B.

નુપૂરક 


Advertisement
196.

સછિદ્રનાં કયા કોષો ગેરહાજર હોય છે ?

  • ગ્રંથિકોષ 

  • ચેતાકોષ 

  • સંવેદીકોષ 

  • આપેલ તમામ


197.

કરચલો, લોબસ્ટર અને ક્રેય ફિશ ............. છે.

  • દ્વિપાદ

  • દશપાદ 

  • સમપાદ 

  • કોપેપોડ 


198.

નીચેનામાંથી કયું કીટક નથી ?

  • કરોળિયો 

  • મચ્છર

  • માખી 

  • વંદો 


Advertisement
199.

............... અરીય સમમિતિ જોવા મળે છે.

  • સમુદ્રફુલ

  • પ્લેનેરિયા 

  • ટેનીઆ 

  • ફેસીઓલા 


200.

વાસ્તવિક પ્રકાશસંશ્લેષી ફલેજેલેટ્સનું કયું સજીવ અપ્રકાશસંશ્લેષી છે ?

  • સ્પોરોઝુઆ 

  • સાર્કોડીના 

  • ચલકશાધારી 

  • આપેલ એક પણ નહિ.


Advertisement