Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

201.

બાલાનોગ્લોસસ હવે ........ માં વર્ગીકૃત કરવામાં આવે છે.

  • શીર્ષમેરૂદંડી 

  • મેરૂદંડી 

  • અમેરૂદંડી

  • પૂચ્છમેરૂદંડી 


202.

નીચેનામાંથી કયું એક દ્વિલિંગી છે.

  • બાલાનોગ્લોસસ

  • હર્ડમેનિયા 

  • એમ્ફિઓક્સસ 

  • બ્રેન્ક્રીયોસ્ટોમા 


203.

પાયરોઝોમા ............... વર્ગનું સભ્ય છે.

  • એસિડીએસી

  • થેલીએસી 

  • લાર્વેસી 

  • આપેલ તમામ


204.

‘લેન્સ્લેટ’ એ ............. છે.

  • હર્ડમેનિયા 

  • સાલ્પા

  • બાલાનોગ્લોસસ 

  • એમ્ફિઓક્સસ 


Advertisement
Advertisement
205.

સૂંઢ, ગ્રીવા અને ધડ કોષ્ઠએ ............... માં સુક્ષ્મ દેહકાષ્ઠીય ગુહા દર્શાવે છે.

  • બાલાનોગ્લોસસ 

  • હર્ડમેનિયા 

  • એમ્ફિઓક્સસ 

  • આપેલ એક પણ નહિ.


A.

બાલાનોગ્લોસસ 


Advertisement
206.

એમ્ફિઓક્સમાં ફક્ત ............. માં મેરુદંડ જોવા મળે છે.

  • ભ્રુણ 

  • પુખ્ત 

  • બંને 

  • આપેલ એક પણ નહિ.


207.

આદિ મેરૂદંડી એ પૃષ્ઠવંશી નથી કારણ કે .........

  • ચેતારજ્જુ ગેરહાજર હોય છે. 

  • મેરૂદંડી ગેરહાજર હોય છે. 

  • કશેરૂકા સ્તંભ ગેરહાજર હોય છે. 

  • આપેલ એક પણ નહિ.


208.

ડોલિયોલમ ............ પેટા સમુદાયનો સભ્ય છે.

  • પૂચ્છમેરૂદંડી 

  • સમિમેરૂદંડી 

  • શિર્ષમેરૂદંડી 

  • આપેલ તમામ


Advertisement
209.

નીચેનામાંથી કયું પ્રાણી ‘લાક્ષણિક મેરૂદંડી’ કહેવાય છે ?

  • બાલાનોગ્લોસસ 

  • હર્ડમેનિયા 

  • એમ્ફિઓક્સસ 

  • સાલ્પા


210.

શિર્ષ મેરૂદંડીમાં ખોરાક ગ્રહણની પદ્ધતિ કયા પ્રકારે જોવા મળે છે ?

  • કશીય 

  • પક્ષ્મીય 

  • સૂત્રાંગીય 

  • આપેલ એક પણ નહિ.


Advertisement