Important Questions of પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

251.

સાયક્લોસ્ટોમમાં કઈ રચના જોવા મળે છે ?

  • અંસીય મીનપક્ષ 

  • મધ્યનેત્ર 

  • જડબા 

  • ઉપરના બધાં જ


252.

મધ્યનેત્ર નીચેનામાંથી કોનામાં જોવા મળે છે ?

  • બ્ડેલોસ્ટામાં 

  • મિક્ઝિન 

  • પેટ્રોમાયઝોન 

  • ઉપરનાં બધાં જ


Advertisement
253.

...................... ની મદદથી પેટ્રોમાયઝોન યજમાનના શરીર સાથે જોડાય છે.

  • ચૂષકો 

  • ચૂષક મુખ

  • બંને 

  • હૂક 


B.

ચૂષક મુખ


Advertisement
254.

સાયક્લોસ્ટોમાટામાં ભીંગડા કયા પ્રકારના હોય છે ?

  • ભાંગડા ગેરહાજર હોય છે.

  • સાયટોક્લોસઈડ પ્રકારનાં 

  • ટીનોઈડ પ્રકારનાં 

  • પ્લેકોઈડ પ્રકારનાં 


Advertisement
255.

શેમાં જડબાવિહિન મત્સ્યો સમાવેશ થાય છે.

  • સાયક્લોસ્ટોમાટા 

  • લન્ગફિશ

  • કસ્થિમત્સ્ય 

  • અસ્થિમત્સ્ય 


256.

પેટ્રોમાયઝોન ............... માં બાહ્ય પરોપજીવી છે.

  • ઢોર 

  • ઉંદર અને ખિસકોલી 

  • મત્સ્યો અને દરિયાઈ કાચબો 

  • ઉપરનાં બધાં જ


257.

મિક્ઝિન ............... તરીકે પણ ઓળખાય છે.

  • સિલ્વર ફિશ 

  • ડેવિલ ફિશ

  • લેમ્પ્રી 

  • હેગ-ફિશ 


258.

................ વર્તુળીય અને ચુષક મુખ જોવા મળે છે.

  • સ્કોલીઓડોન 

  • લાબેઓ 

  • પેટ્રોમાયઝોન 

  • ઉપરનાં બધાં જ


Advertisement
259.

પેટ્રોમાયઝોનમાં નાસીય છિદ્ર ............. હોય છે.

  • ગેરહાજર

  • ઘણાં બધાં 

  • એક 

  • યુગ્મિત 


260.

નીચેનામાંથી કયું પેટ્રોમાયઝોનનું ડિમ્ભ છે ?

  • ટોર્નારિયા

  • ટેડપોલ 

  • વિપીનેરિયા

  • એમોસીએટ


Advertisement