Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

271.

ટીલીઓસ્ટોમી વર્ગના સભ્યોને ............ પૂચ્છ હોય છે.

  • ઉભયપાલિ 

  • સમપાલિ 

  • આદિપાલિ 

  • A અને B બંને


272.

હવામાં શ્વાસ લેવાની ક્ષમતા ધરાવતી મત્સ્ય કઈ ?

  • ઈલાસ્મોબ્રેન્કી 

  • ડિપ્નોઈ

  • મીઠાં પાણીની મત્સ્ય 

  • દરિયાઈ મત્સ્ય 


273.

લોરેંઝિનની પુટિકા શેમાં જોવા મળે છે ?

  • રેટ્ટસ 

  • હિપ્પોકેમ્પસ

  • સ્કોલીઓડોન 

  • લાબેઓ 


274.

………………. માં દરેક બાજુએ પ્રચ્છદથી અવરિત ઝાલર ફાંટો જોવા મળે છે.

  • બધા ટીલીઓસ્ટસ 

  • બધા ઈલાસ્મોબ્રેન્ક 

  • કેટલાંક ઈલાસ્મોબ્રેન્ક 

  • એક પણ નહિ.


Advertisement
275.

..................... માં ભીંગડા ઉપરાંત અસ્થિપટ્ટીકા કે પ્રશલ્ક જોવા મળે છે.

  • સી-હોર્ષ

  • હેગફિશ 

  • એલ 

  • ફ્લાઈંગ ફિશ 


Advertisement
276.

…………….. દ્વારા મસ્ત્યનાં ભ્રુણ આવરિત હોય છે.

  • એમ્નીઓન 

  • જરાયુ

  • બંને 

  • ગેરહાજર


D.

ગેરહાજર


Advertisement
277.

મત્સ્યમાં ................ દ્બારા શ્વસન થાય છે.

  • ઝાલરો, સહાયકાંગો

  • ઝાલરો અને ભીંગડા 

  • ફેફસામાંપોથીઓ 

  • ઝાલરો, ફેફસાંપોથીએ અને મીનપક્ષો 


278.

...................... ની હાજરીને કારણે ટીલીઓસ્ટ મત્સ્યને ઓળખી શકાય છે.

  • પ્લેકોઈડ ભીંગડા 

  • આલિંગક 

  • વાતાશય 

  • એક પણ નહિ


Advertisement
279.

મત્સ્યમાં કયા મીનપક્ષ યુગ્મિત છે ?

  • વક્ષ મીનપક્ષ

  • પૃષ્ઠ મીનપક્ષ 

  • પુચ્છ મીનપક્ષ 

  • નિતંબીય મીનપક્ષ 


280.

નીચેનામાંથી કયા સમૂહમાં પ્રચ્છદ હાજર હોય છે ?

  • હોલોસીફેલી 

  • ટીલીઓસ્ટોમી

  • ઈલાસ્મોબ્રેન્કી 

  • ડિપ્નોઈ 


Advertisement