CBSE
………………. માં દરેક બાજુએ પ્રચ્છદથી અવરિત ઝાલર ફાંટો જોવા મળે છે.
બધા ટીલીઓસ્ટસ
બધા ઈલાસ્મોબ્રેન્ક
કેટલાંક ઈલાસ્મોબ્રેન્ક
એક પણ નહિ.
લોરેંઝિનની પુટિકા શેમાં જોવા મળે છે ?
રેટ્ટસ
હિપ્પોકેમ્પસ
સ્કોલીઓડોન
લાબેઓ
ટીલીઓસ્ટોમી વર્ગના સભ્યોને ............ પૂચ્છ હોય છે.
ઉભયપાલિ
સમપાલિ
આદિપાલિ
A અને B બંને
..................... માં ભીંગડા ઉપરાંત અસ્થિપટ્ટીકા કે પ્રશલ્ક જોવા મળે છે.
સી-હોર્ષ
હેગફિશ
એલ
ફ્લાઈંગ ફિશ
મત્સ્યમાં કયા મીનપક્ષ યુગ્મિત છે ?
વક્ષ મીનપક્ષ
પૃષ્ઠ મીનપક્ષ
પુચ્છ મીનપક્ષ
નિતંબીય મીનપક્ષ
હવામાં શ્વાસ લેવાની ક્ષમતા ધરાવતી મત્સ્ય કઈ ?
ઈલાસ્મોબ્રેન્કી
ડિપ્નોઈ
મીઠાં પાણીની મત્સ્ય
દરિયાઈ મત્સ્ય
…………….. દ્વારા મસ્ત્યનાં ભ્રુણ આવરિત હોય છે.
એમ્નીઓન
જરાયુ
બંને
ગેરહાજર
મત્સ્યમાં ................ દ્બારા શ્વસન થાય છે.
ઝાલરો, સહાયકાંગો
ઝાલરો અને ભીંગડા
ફેફસામાંપોથીઓ
ઝાલરો, ફેફસાંપોથીએ અને મીનપક્ષો
...................... ની હાજરીને કારણે ટીલીઓસ્ટ મત્સ્યને ઓળખી શકાય છે.
પ્લેકોઈડ ભીંગડા
આલિંગક
વાતાશય
એક પણ નહિ
નીચેનામાંથી કયા સમૂહમાં પ્રચ્છદ હાજર હોય છે ?
હોલોસીફેલી
ટીલીઓસ્ટોમી
ઈલાસ્મોબ્રેન્કી
ડિપ્નોઈ
B.
ટીલીઓસ્ટોમી