Important Questions of પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો)

Multiple Choice Questions

Advertisement
1.

અળસિયા ખોરાક શેમાંથી મેળવે છે ?

  • જમીનમાં રહેલા કીટકોમાંથી 

  • વનસ્પતિનાં તાજા ખરી પડેલાં પર્ણોમાંથી

  • જમીનમાં સડેલાં અને ખરેલાં પર્ણો તેમજ કાર્બનિક દ્રવ્યોમાંથી 

  • જીવંત વનસ્પતિમાંથી 


2.

અળસિયામાં રુધિરના.........

  • રક્તકણમાં હિમોગ્લોબીન હોવાથી લાલ દેખાય છે. 

  • રુધિરસમાં હિમોગ્લોબિન હોવાથી લાલ દેખાય છે.

  • રક્તકણ હિમોસાતનિન હોવાથી ભૂરું દેખાય છે. 

  • રુધિરરસમાં હિમોસાયનિન હોવાથી ભૂરું દેખાય છે. 


3.

અળસિયાં માટે સાચી જોડ કઈ છે ?

  • ભિત્તિભંજ – 26 થી 95 ખંડ 

  • શુક્રપિંડ – 10 થી 14 ખંડ

  • મુખગુહા – 1 થી 5 ખંડ 

  • જથર – 11 થી 12 ખંડ 


4.

અળસિયા માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે ?

  • કંઠનાલિય અને વિટૅપેય ઉત્સર્ગીકા આંત્રોત્સર્ગીય છે.

  • ત્વચીય અને વિટપીય ઉત્સર્ગીકા આંત્રોત્સર્ગી છે. 

  • ત્વચીય અને કંઠનાલીય ઉત્સર્ગીકા બાહ્યોત્સર્ગી છે.  

  • કંઠનલિય અને વિટપીય ઉત્સર્ગીકા બાહ્યોત્સર્ગી છે.


Advertisement
5.

અળસિયાં ના શ્વસનની ક્રિયા માટે સત્ય શું છે ?

  • હવામાંથી O2 પ્રસરીને રક્તકણમાંના હિમોગ્લોબિન સાથે સંયોજાય છે. 

  • તેમાં અજારક શ્વસન થાય છે. 

  • વાતાવરણમાંથી O2 રુધિરમાં પ્રસરે છે અને રુધિરરસના હિમોગ્લોબિન સાથે સંયોજાય છે.

  • O2 ના વહનમાં રુધિર કોઈ મહત્વનો ભાગ ભજવતું નથી. 


6.

અળસિયાંમાં આંતરડાની પૃષ્ઠદિવાલ પરથી આંત્રગુહામાં લટકતી ભિત્તિભંજ નામની કરચલી જેવી રચના કયા ખંડોમાં આવેલી હોય છે ?

  • 15થી આગળના તમામ

  • 5 થી 9 

  • 9 થી 14 

  • 26 થી 95 


7.

અળસિયાંમાં શુક્ર સંગ્રહાલયનું કાર્ય શું છે ?

  • મૈથુનક્રિયા બાદ ફ્લનની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે.

  • મૈથુનક્રિયા દરમિયાન સાથી અળસિયા તરફથી મળેલા શુક્રકોષોનો સંગ્રહ કરે છે. 

  • શુક્રકોષોનો પરિપક્વનમાટેનું સ્થળ છે. 

  • શુક્રકોષ ઉત્પાદન માટે ઉપયોગી છે. 


8.

અળસિયામાં શુક્ર સંગ્રહાશયનાં છિદ્રો કયા ખંડમાં હોય છે ?

  • 10/11, 11/12, 12/13, 13/14

  • 4/5, 5/6, 6/7, 7/8

  • 5/6, 6/7, 7/8, 8/9

  • 9/7, 7/8, 8/9, 9/10 


Advertisement
9.

અળસિયાને ..........

  • બે આંખો હોય.

  • ઘણી આંખો હોય. 

  • એક આંખ હોય. 

  • આંખ ન હોય. 


10.

નર અને માદા વંદાને કયા મુદ્દ પરથી જુદા પાડી શકાય છે ?

  • માદામાં પુચ્છકંટિકા અને સ્પર્શક 

  • નરમાં પુચ્છકંટિકા

  • માદામાં પુચ્છશૂળ 

  • A અને B બંને


Advertisement