Important Questions of પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો)

Multiple Choice Questions

161.

વંદાના ઉદર પર આવેલું કંકાલની પશ્વ તકતી ............... તરીકે ઓળખાય છે ?

  • Vertex

  • ઉપરી કવચ 

  • પાર્શ્વપટલ 

  • અધોકવચ 


162.

કીટકને ઓળખવા માટેંબું લક્ષણ ........... છે.

  • ત્રણ જોડ ઉપાંગો 

  • એક જોડ સંયુક્ત આંખો

  • ખંડોયુક્ત શરીર 

  • શરીર દિવાલ પર કાઈટીનનું આવરણ 


163.

વંદામાં ઉપરીકવચની બાહ્ય કિનારી નીચે તરફ વળે છે અને વંદામાં ...................... સાથે જોડાયેલી હોય છે.

  • પાર્શ્વપટલ 

  • કેદકાય કોષ

  • અધોકવચ 

  • સ્નાયુ 


164.

ઉપરી કવચ, બાજુએથી ............... દ્વારા જોડાયેલું હોય છે ?

  • પાચનમાર્ગ 

  • સ્નાયુ

  • પાર્શ્વપટલ 

  • અધોકવચ 


Advertisement
165.

વંદાનું પ્રાણીશાસ્ત્રકીય (Zoological name) નામ

  • Musca nebulo 

  • Apis indicia

  • Glossina palpalis 

  • Periplaneta Americana 


166.

આપેલ આકૃતિમાં a,b,c,d અને e શું દર્શાવે છે ?

  • a-અધિજમ્ભ b–અધોજમ્ભ c–જમ્ભ d–જમ્ભમૃશ e–છત્રાકારગ્રંથિ

  • a-અધોજમ્ભ b–અધિજમ્ભ c–જમ્ભમૃશ d–જમ્ભ e–જનનકોથળી 

  • a-અધિજ્મ્ભ b–અધોજમ્ભ c–જમ્ભમૃશ d-જમ્ભ e–ગુંદરગ્રંથિ 

  • a-શોજમ્ભ b–અધિજમ્ભ c-જમ્ભ d–જમ્ભમૃશ e–જનનકોથળી 


167.

નીચેનામાંથી કયા બે સામાન્ય રીતે ભારતમાં જોવા મળતા% વંદા છે ?

  • Peripleneta orientalis and Blatta americanan 

  • Periplaneta Americana and Blatta orientalis

  • Periplaneta Americana end Blatta indica 

  • Periplaneta indica and Blatta orientalis 


168.

કયા વૈજ્ઞાનીકે પેરિપ્લેનેટા નામ આપ્યું ?

  • Bemister

  • D.Gir

  • Linneous 

  • K.N.Bahel 


Advertisement
169.

વંદામાં આંખની નીચે આવેલી તકતી જે મસ્તિક પરથી પસાર થાય છે. તેને ………… કહેવાય છે ?

  • અગ્રકપાલીય 

  • કીટકપોલીક

  • Vertex 

  • Frons 


170.

સમુદાય કેટકની મુખ્ય લાક્ષણિકતા ........ છે.

  • કાઈટીન યુક્ત બહિકંકાલ 

  • સંયુક્ત આંખો

  • સંયુક્ત ઉપાંગો 

  • કાઈટીન યુક્ત બહિકંકાલ 


Advertisement