Important Questions of પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો)

Multiple Choice Questions

171.

વંદાની પાંખો મુખ્યત્વે ........... માં મદદ કરે છે.

  • પ્રજનનનો સાથીન શોધવા 

  • રક્ષણ આપવા

  • ઈંડા મુકવા 

  • ખોરાક પકડવા 


172.

વંદામાં આવેલા ઉપાંગોમાં ખંડની સંખ્યાં .............. છે ? 

  • 3

  • 5

  • 6

  • 9


173.

............... માં અવિકસિત પાંખો આવેલી હોય છે.

  • મચ્છર 

  • વંદો 

  • બ્લાટા

  • માખી 


174.

Periplaneta Americana એ Blanta orientalis કરતા કઈ રીતે જુદો પડે છે ?

  • માત્ર પ્રથમ જોડ પાંખાનો વિકાસ થયેલ હોય છે. 

  • પાંખની બીજી જોડ સુવિકસિત હોય છે.

  • સુવિકસિત પાંખો 

  • પાંખો ગેરહાજર હોય છે. 


Advertisement
175.

માદા વંદાના ઉદરમાં અધોકવચ સંખ્યા .......... છે ?

  • 6

  • 7

  • 8

  • 9


176.

અમીબામાં આવેલા કૂટપગ ............. સાથે સમનતા ધરાવે છે.

  • ન્યુકોસોલેનિયાનાં કંટકો 

  • ટેનિયામાં ચૂષકો

  • વંદાના પગ 

  • સસલાંના પગ 


177.

વંદામાં આવેલ અધોજમ્ભ

  • દાંત વિનાનું નાનું જડબું હોય છે. 

  • લાંબું તથા ગુંચળામય હોય છે.

  • નાના અને દળવા માટેનાં દાંત યુક્ત હોય 

  • લાંબુ તથા અણીદાર હોય છે.


178.

પેરિપ્લેનેટમાં આવેલી જીભ જેવી રચના ........... છે ?

  • અધોકંઠનાલિય 

  • અધિજ્મ્ભ 

  • વક્ષજમ્ભ

  • જમ્ભ 


Advertisement
179.

સ્થાનને આધારે વંદાનું શિર્ષ ............... તરીકે જાણીતું છે.

  • અધોહનુ 

  • ઉપરી હનુ

  • અધોકંઠનાલીય 

  • અધિમસ્તિષ્ક 


180.

કઈ રચના વંદામાં અધો ઓષ્ઠ તરીકે જાણીતી છે ?

  • ચિબુકાંગ 

  • અધઃચિબુકાંગ

  • અધિજમ્ભ 

  • વક્ષજમ્ભ 


Advertisement