CBSE
અળસિયાનું શરીર પ્રવલયિકા x ખંડનું, વલયિકા y ખંડનું અને પશ્વ વલયિકા ખંડમાં વિભાજીત થયેલું છે.
X=1 થી 13 ખંડો, y=14 થી 16 ખંડો, z=17 થી છેલ્લા ખંડો સુધી
X=14 થી 13 ખંડો, y=14 થી 15 ખંડો, z=16 થી છેલ્લો ખંડ સુધી
X=1 થી 13 ખંડો, y=14 થી 16 ખંડો, z=17 થી 20 ખંડ સુધી
X=1 થી 10 ખંડો, y=11 થી 13 ખંડો, z=14 થી 16 ખંડ સુધી
અળસિયામાં પેષણની અંદરની સપાટી આવરિત હોય છે ?
ક્યુટિકલ
કેરોટિન
શ્ર્લેષ્મ
કાઈટિન
અળસિયામાં માદાજનનછીદ્ર x ખંડની y રેખાએ એક જ જનનછીદ્ર હોય છે.
x=18 માં, y=વક્ષપાર્શ્વ
x=18 મા, y =મધ્યવક્ષ
x=14 માં, y=મધ્યવક્ષ
x=14 મા, y=વક્ષપાર્શ્વ
1
2
3
4
નીચે પૈકી કયા ખંડોમાં શુક્રસંગ્રહાશય આવેલા હોય છે ?
4/5, 5/6, 6/7, 7/8
5/6, 6/7, 7/8, 8/9
6/7, 7/8, 8/9, 9/10
14/15, 15/16, 16/17, 17/18
અળસિયાંમાં પેષણી કયા ખંડમાં અને તેની દીવાલમાં કયા સ્નાયુઓના સ્તર હોય છે ?
9 મા ખંડમાં અબે આયામ સ્નાયુઓ
8 માં ખંડમાં અને વર્તુળીસ્નાયુ
9 માં ખંડ અને વર્તૂળીસ્નાયુ
8 માં ખંડમાં અને આયામ સ્નાયુઓ
અળસિયાંના અધિચર્મના ગ્રંથિકોષો શેનો સ્ત્રાવ કરે છે ?
કેરાટિન, આલ્બ્યુમિન
શ્ર્લેષ્મ, આલ્બ્યુમિન
કેરાટિન, શ્ર્લેષ્મ
ફાઈબિનોજન, શ્ર્લેષ્મ
અળસિયામાં ક્યુટિકલ એ શેના સ્ત્રાવથી બનેલું હોય છે ?
અધિચર્મ
સીમાસ્તર
વર્તૂળી સ્નાયુઓ
આયામ સ્નાયુઓ
અળસિયમાં એક જોડ નર જનનછિદ્ર x ખંડની y બાજુએ આવેલું છે.
x=14 મા, y=મધ્યાવક્ષ
x=18 મા, y=મધ્યવક્ષ
x=14 મા, y= વક્ષપાર્શ્વ
x=18 મા., y=વક્ષપાર્શ્વ
અળસિયાંમાં કયાં ખંડોની સપાટી પર ઉત્સર્ગીકા છિદ્રો જોવા મળતાં નથી ?
છેલ્લા અને 2 થી 4 ખંડમાં
પ્રથમ, છેલ્લા અને સત્તરથી વીસ ખંડોમાં
પ્રથમ, છેલ્લા અને વલયિકા ખંડોમાં
પ્રથમ, ચોથો અને છઠા ખંડમાં