CBSE
અળસિયમાં ત્રીજા ખંડ પછીની શરીરદીવાલની બહારની સપાટી પર ખૂલતી ઉત્સર્ગીકાઓ કઈ છે ?
ત્વચીય
વિટપીય
કંઠનાલ
આપેલ તમામ
અળસિયાં કયા ખંડોમાં વિટપીય ઉત્સર્ગીકાઓ આવેલી હોય છે ?
13 ખંડ પછી છેલ્લા ખંડ સુધી
14 ખંડ પછી છેલ્લા ખંડ સુધી
15 ખંડ પછી છેલ્લા ખંડ સુધી
23 ખંડ પછી છેલ્લ ખંડ સુધી
અળસિયામાં નાની રુધિરવાહીનીઓ કયા ભાગમાં રિધીર પહોંચાડે છે ?
શરીર દિવાલ, ચેતારજ્જુ અને આંત્ર
શરીરદીવાલ, અન્નનળી અને જઠર
મુખગુહા, ચેતારજ્જુ અને આંત્ર
મુખ, જઠર અને આંતરડું
અળસિયાંમાં હિમોગ્લોબિન શેમાં દ્રાવ્ય થાય છે ?
રુધિરરસ
શ્વેતકણ
રક્તકણ
રુધિરકણિકા
અળસિયાં કયા ખંડમાં રુધિરગ્રંથિઓ આવેલી છે ?
પ્રથમ, બીજા અને ચોથા
સાતમા, આઠમા અને નવમા
ચોથા, પાંચમા અને છઠ્ઠા
ત્રીજા, ચોથા અને પંચમાં
અળસિયાંમાં રિધિરકોષો કેવા પ્રકારના હોય છે ?
તંતુકોષો
માસ્ટકોષો
ભક્ષકકોષો
આપેલ તમામ
અળસિયામાં કયાં અંગોનો અભાવ હોય છે ?
શ્વસન અંગો
સંવેદી અંગો
ઉત્સર્જન અંગો
પ્રજનન અંગો
અળસિયાંમાં O2 રુધિરમાં ક્યાંથી પ્રવેશ કરે છે ?
મુખગુહા
શરીરદીવાલ
શ્વસનાંગો
ફેફસાં
અળસિયાં આંતરડું x ખંડથી શરૂ થઈ જે y ખંડ સુધી સળંગ હોય છે.
x=23 માં, y= છેલ્લા ખંડ સુધી
x=14માં. y=95 માં
x=15 માં y= છેલ્લા ખંડ સુધી
x=26 માં y= છેલ્લા ખંડ સુધી
અળસિયાંમાં જઠર x ખંડ સુધી વિસ્તરેલું છે, તેમાં y ગ્રંથિ આવેલી છે.
X=9 થી 14, y=સ્વાદુપિંડ
X=8 થી 14 y=કેલ્સિફેરસ
X=8 થી 13, y=કેલ્સિફેરસ
X=9 થી 14, y=કેલ્સિફેરસ