Important Questions of પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો)

Multiple Choice Questions

61.

વંદામાં મળાશય પશ્વ છેડે x અને અંદરના ભાગે y હોય છે.

  • x=કોથળીમય, y=પ્રવર્ધમય

  • x=ગડીમય, y= કોઠળીમય 

  • x=સ્ત્રાવ. y= ગડીમય 

  • x=કોથળીમય, y=ગડીમય 


62.

વંદાની શરીરદીવાલમાં અધિચર્મના કોષો x પ્રકારના હોય છે.

  • x=પક્ષ્મલ અધિચ્છદ

  • x=સ્તંભીય અધિચ્છદ 

  • x=લાદીસમ અધિચ્છદ 

  • x=ઘનાકાર અધિચ્છદ 


63.

વંદામાં માલ્પિધીયનનલિકાઓની સંખ્યા કેટલી હોય છે ?

  • 80

  • 125

  • 140

  • 150


64.

વંદામાં માલ્પિધાયનનલિકા શાનો એકમ છે ?

  • પ્રજનન

  • ઉત્સર્જન 

  • પાચન 

  • શ્વસન 


Advertisement
65.

માદાવંદામાં જનનનકોથળીની રચના કય કયા અધોકવચ દ્વારા થાય છે ?

  • સાતમું અને આઠમું 

  • સાતમું અને નવમું 

  • આઠમું અને નવમું

  • નવમું અને દસમું 


66.

વંદામાં પેષણી એક x રચના છે. જેનાં પોલાણમાં કાઈટિનનાં બનેલા y દાંત આવેલા છે.

  • x=સ્નાયુમય, y=આઠ 

  • x=સ્નાયુમય, y=ચાર 

  • x= સ્નાયુઅમય, y=છ

  • x=ગ્રથિમય, y= છ 


67.

માદા વંદામાં જનનછિદ્ર ઉદરના કયા ખંડમાં ખૂલે છે ?

  • આઠમા 

  • સાતમા 

  • નવમા 

  • દસમાં


68.

વંદાની શરીરદીવાલના ત્રણ પડ અંદરથી બહાર તરફ જતા સાચો ક્રમ કયો છે ?

  • આધારકલા → અધિચર્મ → ક્યુટિકલ 

  • ક્યુટિકલ → આધારકલા → અધિચર્મ

  • ક્યુટિકલ → અધિચર્મ → આધારકલા 

  • અધિચર્મ → ક્યુટિકલ → આધારકલા 


Advertisement
69.

વંદાની શરીરદીવાલમાં અધિચર્મના કોષો x લાળગ્રંથિઓ આવેલી હોય છે. જે y સ્ત્રાવીખંડો અને z લાળસંગ્રહાશય ધરાવે છે.

  • x=એક જોડ, y= બે, z=એક 

  • x=એક જોડ, y=એક, z=બે 

  • x=એક જોડ, y=બે, z=બે

  • x=બે જોડ, y= બે, z= એક 


70.

વંદામાં મળાશય વડે X ઉપરીકવચની હેઠળના ભાગે બહા ખૂલે છે.

  • x=સાતમું

  • x=આઠમું 

  • x=નવમું

  • x=દસમું


Advertisement