CBSE
4 થી 8
6 થી 7
4 થી 6
5 થી 7
વંદાની સંયુક્ત અંખોમાં કેટલી નેત્રિકાઓ હોય છે ?
200
2000
2200
1
2
3
4
માદા વંદામાં પ્રત્યેક અંડપિંડ શેના બનેલા હોય છે ?
4 નલિકામય અંદપુટિકાઓનો
5 નલિકામય અંડપુટિકાઓનો
6 નલિકામય અંડપુટિકાઓનો
7 નલિકામય અંડપુટિકાઓનો
વંદામાં ધ્વનિસંવેદી અંગ કયું છે ?
પુચ્છશૂળ
પુચ્છકંટિકા
સ્પર્શકો
સંયુક્ત આંખો
વંદો ઉત્સર્ગદ્રવ્ય તરીકે શેનો નિકાલ કરે છે ?
એમિનોઍસિડ
યુરિયા
યુરિક ઍસિડ
અમોનિયા
માદામાં વંદામાં અંડપિંડનું સ્થાન જણાવો.
ઉદરના 2 થી 4 ખંડોની પાર્શ્વબાજુએ
ઉદરના 3 થી 7 ખંડોની પાર્શ્વબાજુએ
ઉદરના 2 થી 6 ખંડોની પાર્શ્વબાજુએ
નીચે આપેલ વાક્યોમાં ખરા-ખોટાંનો કયો વિકલપ સાચો છે તે જણાવો.
1. અળસિયું નુપુરક સમુદાયનું દેહકોષ્ઠધારી પ્રાણી છે.
2. અળસિયું વૈજ્ઞાનિક નમ ફેરિટિમાં પોસ્થુમા છે.
3. અળસિયું ભીનાશવાળી જમીનના નીચલા સ્તરમાં રહે છે.
4. અળસિયું શરીરના ખંડોમાં વિભાજીત થયેલું છે.
TTFT
FFTT
TTTT
TFTF
વંદામાં ઉરપ્રદેશમાં x ચેતાકંદો અને ઉદરમાં y ચેતાકંદો આવેલા છે.
x=ત્રણ, y=છ
x=બે, y=સાત
x=બે, y= આઠ
x=ત્રણ, y=પાંચ
નરવંદામાં શુક્રપિંડોનું સ્થાન જણાવો.
ઉદરના 5 થી 6 ખંડોની પૃષ્ઠબાજુએ
ઉદરના 4 થી 8 ખંડોની બાજુએ
ઉદરના 5 થી 6 ખંડોની પાર્શ્વબાજુએ
ઉદરના 4 થી 6 ખંડોની પાર્શ્વબાજુએ