Important Questions of પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો)

Multiple Choice Questions

11.

વંદામાં લાળ સંગ્રહાશયનું કાર્ય શું છે ?

  • ઉત્સેચકનો સંગ્રહ કરે.

  •  લાળરસનો સ્ત્રાવ કરે. 

  • લાળરસનો સંગ્રહ કરે.

  • ઉત્સેચકનો સ્ત્રાવ કરે. 


12.

નર અને માદા વંદામાં ઉદરીય ખંડો કેટલા હોય છે ?

  • 9,9

  • 10,10 

  • 9,10 

  • 8,10


13.

વંદામાં લાળગ્રંથિ શેના તલભાગે ખુલે છે ?

  • દ્વિતિય જમ્ભ

  • અવિજમ્ભ 

  • અધોજમ્ભ 

  • અધોજિહવા 


14.

વંદાના ચલનપાદની રચનાના વિવિધ ખંડોનો સાચો ક્રમ કયો છે ?

1. અંતર્જઘ 2. અર્બુદ 3. કક્ષ 4. કીટગુલ્ફ 5. કીટજંધ

  • 4, 5, 2, 1, 3 

  • 1, 2, 3, 4, 5

  • 3, 2, 5, 1, 4 

  • 2, 5, 3, 4, 1 


Advertisement
15.

નીચે દર્શાવેલ કયાં પ્રાણીઓમાં રુધિર રંગવિહીન હોય છે ?

  • સસલું

  • જળો 

  • અળસિયું 

  • વંદો 


16.

અળસિયાનો સમુદાય X અને Y જાતી જ્યારે જાતિ z છે.

  • x=નુપૂરક, y=ફેરિટિમા, z=પોસ્થ્યુમા 

  • x=સંધિપાદ, y=પેરિપ્લેનેટા, z=અમેરિકાના

  • x=કોષ્ઠાંત્રિ, y= રાના, z=ટાઈગ્રીના 

  • x=નૂપુરક, y=ફેરિટિમા, z=ટાઈગ્રીમા 


17.

કયા પ્રાણીઓમાં પ્રકશ સંવેદના માટે નેત્રિકા આવેલી હોય છે ?

  • અળસિયું

  • વંદો 

  • દેડકો  

  • મનુષ્ય


Advertisement
18.

અળસિયાને અનિલક્ષીને ખોટું વિધાન કયું છે ?

  • અળસિયું પગેરું ઢગલીઓ પરથી મળે છે. 

  • અળસિયાનો રંગ રતાશપડતા કથ્થાઈ રંગનું છે.

  • અળસિયું રાત્રિ દરમિયાન દરમાં રહી માટીનું ભક્ષણ કરે છે. 

  • અળસિયું ભીનાશવાળી જમીનનમાં ઉપલા સ્તરમાં રહે છે. 


C.

અળસિયું રાત્રિ દરમિયાન દરમાં રહી માટીનું ભક્ષણ કરે છે. 


Advertisement
Advertisement
19.

મોઝેક પ્રતિબિંબ માટે વંદાની એક આંખમાં આશરે કેટલી નેત્રિકાઓ હોય છે ?

  • 1000

  • 200

  • 100

  • 2000


20.

અળસિયાનું શરીર x ખંડોમાં વિભાજીત થયેલું છે, જેની સંખ્યા y જેટલી હોય છે.

  • X=મોટ, y=100થી 150

  • X=નાના, y=100થી 120 

  • X=નાન, y=80થી 100 

  • X=મોટા, y=100 થી 120 


Advertisement