Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો)

Multiple Choice Questions

31.

અળસિયાંમાં જઠર x ખંડ સુધી વિસ્તરેલું છે, તેમાં y ગ્રંથિ આવેલી છે.

  • X=9 થી 14, y=સ્વાદુપિંડ

  • X=8 થી 14 y=કેલ્સિફેરસ

  • X=8 થી 13, y=કેલ્સિફેરસ 

  • X=9 થી 14, y=કેલ્સિફેરસ 


32.

અળસિયાં આંતરડું x ખંડથી શરૂ થઈ જે y ખંડ સુધી સળંગ હોય છે.

  • x=23 માં, y= છેલ્લા ખંડ સુધી

  • x=14માં. y=95 માં 

  • x=15 માં y= છેલ્લા ખંડ સુધી

  • x=26 માં y= છેલ્લા ખંડ સુધી


Advertisement
33.

અળસિયામાં નાની રુધિરવાહીનીઓ કયા ભાગમાં રિધીર પહોંચાડે છે ?

  • શરીર દિવાલ, ચેતારજ્જુ અને આંત્ર 

  • શરીરદીવાલ, અન્નનળી અને જઠર 

  • મુખગુહા, ચેતારજ્જુ અને આંત્ર

  • મુખ, જઠર અને આંતરડું 


A.

શરીર દિવાલ, ચેતારજ્જુ અને આંત્ર 


Advertisement
34.

અળસિયાં કયા ખંડમાં રુધિરગ્રંથિઓ આવેલી છે ?

  • પ્રથમ, બીજા અને ચોથા 

  • સાતમા, આઠમા અને નવમા

  • ચોથા, પાંચમા અને છઠ્ઠા 

  • ત્રીજા, ચોથા અને પંચમાં 


Advertisement
35.

અળસિયાંમાં હિમોગ્લોબિન શેમાં દ્રાવ્ય થાય છે ?

  • રુધિરરસ 

  • શ્વેતકણ

  • રક્તકણ 

  • રુધિરકણિકા 


36.

અળસિયાંમાં રિધિરકોષો કેવા પ્રકારના હોય છે ?

  • તંતુકોષો 

  • માસ્ટકોષો 

  • ભક્ષકકોષો 

  • આપેલ તમામ


37.

અળસિયામાં કયાં અંગોનો અભાવ હોય છે ?

  • શ્વસન અંગો

  • સંવેદી અંગો 

  • ઉત્સર્જન અંગો 

  • પ્રજનન અંગો 


38.

અળસિયાંમાં O2 રુધિરમાં ક્યાંથી પ્રવેશ કરે છે ?

  • મુખગુહા

  • શરીરદીવાલ 

  • શ્વસનાંગો 

  • ફેફસાં 


Advertisement
39.

અળસિયાં કયા ખંડોમાં વિટપીય ઉત્સર્ગીકાઓ આવેલી હોય છે ?

  • 13 ખંડ પછી છેલ્લા ખંડ સુધી 

  • 14 ખંડ પછી છેલ્લા ખંડ સુધી 

  • 15 ખંડ પછી છેલ્લા ખંડ સુધી 

  • 23 ખંડ પછી છેલ્લ ખંડ સુધી


40.

અળસિયમાં ત્રીજા ખંડ પછીની શરીરદીવાલની બહારની સપાટી પર ખૂલતી ઉત્સર્ગીકાઓ કઈ છે ?

  • ત્વચીય 

  • વિટપીય 

  • કંઠનાલ 

  • આપેલ તમામ


Advertisement