CBSE
અળસિયામાં x વિટપની પશ્વસપાટીએ વળગી રહેલ અંડપિંડની એકજોડ y અંડમાં આવેલી છે.
x=10/11, y=12 માં
x=11/12, y=13 માં
x=12/13, y=13 માં
x=12/13, y=14 માં
અળસિયાંમાં અંડપિંડ અને શુક્રપિંડની નૌક્રમે કેટૅલી જોડ આવેલી હોય છે ?
1 અને 2
2 અને 1
2 અને 2
1 અને 3
અંડઘરમાંથી અળસિયાનો વિકાસ કેટલા સમયમાં થાય છે ?
એક અઠવાડિયામાં
બે અઠવાડિયામાં
ત્રણ અઠવાડિયામાં
ચાર અઠવાડિયામાં
અળસિયામાં અધોકંઠનાલીય ચેતકંદ ખંડમાં આવેલા હોય છે ?
વક્ષબાજુએ ત્રીજા ખંડના પશ્વ ભાગમાં
વક્ષબાજુએ પાંચમાં ખંડના પશ્વભાગમાં
પૃષ્ઠ બાજુએ ત્રિજા ખંડના પશ્વ ભાગમાં
વક્ષબાજુએ ચોથા ખંડના પશ્વ ભાગમાં
સામાન્ય રીતે વંદાની લંબાઈ x અને પહોળાઈ y હોય છે.
x=15 મિમિથી 45 મિમિ, y= 10 મિમિથી 15 મિમિ
x=20 મિમિથી 40 મિમિ, y= મિમિથી 20 મિમિ
x=20 મિમિથી 25 મિમિ, y=8 મિમિથી 10 મિમિ
x=25 મિમિથી 45 મિમિ, y=8 મિમિથી 12 મિમિ
અળસિયાં સહાયગ્રંથિ અનુક્રમે x અને y ખંડમાં આવેલી છે.
x=14 માં, y= 17 માં
x=15 માં, y= 16 માં
x=17 માં, y= 19 માં
x=18 માં, y= 19 માં
અળસિયાંમાં બે જોડ શુક્રપિંડ અનુક્રમે કયા ખંડમાં આવેલા હોય છે ?
9 માં અને 10 માં ખંડમાં
9 મા અને 11 માં ખંડમાં
10 માં અને 11 માં ખંડમાં
11 માં અને 18 મા ખંડમાં
C.
10 માં અને 11 માં ખંડમાં
કંઠનાલીય ઉત્સર્ગીકાઓ કયા ખંડોમાં આવેલી હોય છે ?
15 માં ખંડથી 23 ખંડ સુધી
15 ખંડથી છેલ્લા ખંડ સુધી સુધી
ત્રીજ ખંડથી છેલ્લા ખંડ સુધી
ચોથા, પાંચમાં અને છઠ્ઠા ખંડમાં
અળસિયાં ઉત્સર્ગીકાઓ ઉત્સર્ગદ્રવ્યોને ક્યાં ઠાલવે છે ?
શરીર દીવાલની બહાર
આંતરડામાં
કંઠનળીમાં
આપેલ તમામ
સામાન્ય રીતે વંદો x રંગનું કીટક છે, છતાં ઉષ્ણકટિબંધના વિસ્તારમાં તે y રંગના નોંધાયા છે.
x=બદામી અથબા પીળા, y=કાળા, લાલ અને લીલા
x=બદામી અથવા કાળા, y=પીળા અને લાલ અને લીલા
x=બદામી અથવા કાળા, y= સફેદ, પીળા અને લાલ
x=બદામી અથવા સફેદ, y=કાળ, પીળા અને લીલા