Important Questions of પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો)

Multiple Choice Questions

81.

નરવંદામાં શુક્રપિંડોનું સ્થાન જણાવો.

  • ઉદરના 5 થી 6 ખંડોની પૃષ્ઠબાજુએ 

  • ઉદરના 4 થી 8 ખંડોની બાજુએ

  • ઉદરના 5 થી 6 ખંડોની પાર્શ્વબાજુએ 

  • ઉદરના 4 થી 6 ખંડોની પાર્શ્વબાજુએ 


82.

વંદાની સંયુક્ત અંખોમાં કેટલી નેત્રિકાઓ હોય છે ?

  • 20 
  • 200

  • 2000 

  • 2200


83.

વંદો ઉત્સર્ગદ્રવ્ય તરીકે શેનો નિકાલ કરે છે ?

  • એમિનોઍસિડ

  • યુરિયા 

  • યુરિક ઍસિડ 

  • અમોનિયા 


84.

વંદામાં ઉરપ્રદેશમાં x ચેતાકંદો અને ઉદરમાં y ચેતાકંદો આવેલા છે.

  • x=ત્રણ, y=છ 

  • x=બે, y=સાત

  • x=બે, y= આઠ 

  • x=ત્રણ, y=પાંચ 


Advertisement
Advertisement
85.

વંદામાં ધ્વનિસંવેદી અંગ કયું છે ?

  • પુચ્છશૂળ

  • પુચ્છકંટિકા 

  • સ્પર્શકો 

  • સંયુક્ત આંખો 


A.

પુચ્છશૂળ


Advertisement
86.

માદામાં વંદામાં અંડપિંડનું સ્થાન જણાવો.

  • ઉદરના 2 થી 4 ખંડોની પાર્શ્વબાજુએ

  • ઉદરના 2 થી 7 ખંડોની પાર્શ્વબાજુએ 
  • ઉદરના 3 થી 7 ખંડોની પાર્શ્વબાજુએ 

  • ઉદરના 2 થી 6 ખંડોની પાર્શ્વબાજુએ 


87. વંદામાં ઉપરિઅન્નલીય ચેતકંદોના વિલિનીકરણથી બને છે ? 
  • 1

  • 2

  • 3

  • 4


88.

નીચે આપેલ વાક્યોમાં ખરા-ખોટાંનો કયો વિકલપ સાચો છે તે જણાવો. 

1. અળસિયું નુપુરક સમુદાયનું દેહકોષ્ઠધારી પ્રાણી છે.

2. અળસિયું વૈજ્ઞાનિક નમ ફેરિટિમાં પોસ્થુમા છે.
3. અળસિયું ભીનાશવાળી જમીનના નીચલા સ્તરમાં રહે છે.
4. અળસિયું શરીરના ખંડોમાં વિભાજીત થયેલું છે.

  • TTFT

  • FFTT

  • TTTT

  • TFTF


Advertisement
89. વંદામાં છાત્રાકાર ગ્રંથિ ઉદરના કયા ખંડમાં આવેલ છે ? 
  • 4 થી 8

  • 6 થી 7 

  • 4 થી 6 

  • 5 થી 7 


90.

માદા વંદામાં પ્રત્યેક અંડપિંડ શેના બનેલા હોય છે ?

  • 4 નલિકામય અંદપુટિકાઓનો

  • 5 નલિકામય અંડપુટિકાઓનો 

  • 6 નલિકામય અંડપુટિકાઓનો 

  • 7 નલિકામય અંડપુટિકાઓનો 


Advertisement