CBSE
નીચે આપેલ વાક્યોમાં ખરા-ખોટાંનો કયો વિકલપ સાચો છે તે જણાવો.
1. વંદામાં ચલનપાદના પ્રથમ ખંડને કક્ષ કહે છે.
2. વંદામાં ચાલનપાદના ત્રીજા ખંડને અર્બુદ કહે છે.
3. વંદામાં ચલનપાદ ચોથા ખંડને અંતર્જઘ કહે છે.
4. વંદામાં ચલનપાદના પાંચમાં ખંડને કીટગુલ્ફ કહે છે.
FTTF
TTFF
TTTF
TFTT
નીચે આપેલ વાક્યોમાં ખરા-ખોટાંનો કયો વિકલપ સાચો છે તે જણાવો.
1. અળસિયામાં ચોક્કસ પ્રકારનાં શ્વસનાંગો હોય છે.
2. અળસિયામાં વાયુવિનિમય શ્વસનછિદ્રો દ્વારા થાય છે.
3. અળસિયામાં ચેતાકંદની એક જોડ વક્ષબાજુએ ત્ર્ર્જા ખંડના પશ્વ ભાગમાં આવેલી છે. તેને અધોકંઠનાલીય ચેતાકંદ કહે છે.
4. અળસિયામાં સંવેદક આંખ જેવા અવયવ આવેલા નથી.
FFTT
TFTF
FFFT
TTFF
નીચે આપેલ વાક્યોમાં ખરા-ખોટાંનો કયો વિકલપ સાચો છે તે જણાવો.
1. અળસિયું ઉભયલિંગી પ્રાણી છે.
2. અળસિયામાં બે જોડ શુક્રપિંડ અનુક્રમે 10માં અને 11 માં ખંડમાં આવેલા છે.
3. અળસિયાનો ઉપયોગ માછલી પકડવાના ગલમાં લક્ષ્ય ભેરવવામાં થાય છે.
4. અળસિયામાં ત્રણ અઠવાડિયાં બાદ અંડઘરમાં બાળ અળસિયાં બહાર આવે છે.
FFTT
TTTT
TFTF
FTFT
નીચે આપેલ વાક્યોમાં ખરા-ખોટાંનો કયો વિકલપ સાચો છે તે જણાવો.
1. વંદામાં એમાઈલેઝ દ્વારા સ્ટાર્ચમાંથી શર્કરાઓ મળે છે.
2. પ્રોટીનના ઘટકો અમિનોઍસિડમાં રૂપાંતરણ
3. લિપિડના ઘટકો ફેટીઍસિડ અને ગ્લિસરોલ
4. વંદામાં લાળમાં રહેલું શ્ર્લેષ્મ ખોરાકને ગરમ કરે છે.
FFTT
TFTF
TTFF
TTTF
નીચે આપેલ વાક્યોમાં ખરા-ખોટાંનો કયો વિકલપ સાચો છે તે જણાવો.
1. અળસિયામાં પ્રથમ ખંડને પરિતુંડ કહે છે.
2. પરિપક્વ અળસિયાંમાં 14 થી 16 ખંડને વલયિકા પ્રદેશ કહે છે.
3. અળસિયામાં 18મા ખંડની મધ્યવક્ષરેખાએ એક જ માદા જનનછીદ્ર આવેલું છે.
4. અળસિયાંમાં 18ખંડમાં મધ્યવક્ષરેખાએ એક જોડ નરજનનછિદ્ર આવેલ છે.
TTFT
TFFT
TFTF
TTFF
નીચે આપેલ વાક્યોમાં ખરા-ખોટાંનો કયો વિકલપ સાચો છે તે જણાવો.
1. વંદામાં શરેરગુહા એ રુધિરગુહા તરીકેવર્તે છે.
2. વંદામાં હરય 13 ખંડોનું બનેલું છે.
3. વંદામાં માલ્વિઘીનનલિકાઓની સંખ્યા 100 હોય છે.
4. વંદામાં શ્વસનછિદ્રોની દસ જોડ હોય છે.
TFFT
TTFF
TFTF
TTFT
નીચે આપેલ વાક્યોમાં ખરા-ખોટાંનો કયો વિકલપ સાચો છે તે જણાવો.
1. અળસિયામાં ખુલું રિધિરાભિસરણ્તંત્ર જોવા મળે છે.
2. અળસિયાંમાં નાની રુધિરવાહિનીઓ શરીરદીવાલ, ચેતારજ્જુ અને આંત્રને સુધીર પહોંચાડે છે.
3. અળસિયામાં 4,5, અને 6 ખંડમાં રુધિરગ્રંથિઓ આવેલી છે.
4. અળસિયામાં Hb એ રુધિરરસમાં દ્રાવ્ય છે.
FTTF
TTFF
FTTT
TFTF
C.
FTTT
નીચે આપેલ વાક્યોમાં ખરા-ખોટાંનો કયો વિકલપ સાચો છે તે જણાવો.
1. વંદાની લંબાઈ 25 મિમી અને પહોળાઈ 8 મિમી છે.
2. વંદાનું શિર્ષ 4 ખંડો ભળીને બને છે.
3. મુખાંગોનું કાર્ય ખોરાક પકડવાનું અને ચાવવાનું છે.
4. વંદામાં શીર્ષના અગ્ર છેડે મુખ આવેલ છે.
FFTT
TTFT
TFTT
TTFF
નીચે આપેલ વાક્યોમાં ખરા-ખોટાંનો કયો વિકલપ સાચો છે તે જણાવો.
1. વંદની આંખ લગભગ 2000 નેત્રિકાની બનેલ છે.
2. નરવંદામાં છત્રાકારગ્રંથિ ઉદરના 6 થી 7 ખંડમાં આવેલી છે.
3. વંદામાં દરેક અંડઘરમાં 14 થી 16 ઈંડાં હોય છે.
4. વંદામાં કીટશીશું 4 થી 5 વખત નિર્મોચન કરી પુખ્ત પ્રાણીમાં રૂપાંતરણ કરે છે.
TTTF
TFFT
FTTF
FFTT
નીચે આપેલ વાક્યોમાં ખરા-ખોટાંનો કયો વિકલપ સાચો છે તે જણાવો.
1. વંદામાં પુચ્છશૂળ એ ધ્વનિગ્રાહી અંગ છે.
2. વંદામાં ઉદર 10 ખંડોનું બનેલું છે.
3. વંદામાં અન્નમાર્ગ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે.
4. વંદામાં મધ્યાંત્ર અને પશ્વાંત્રનાં જોડાસ્થાને લગભગ 150 જેટલી માલ્પિધીયનનલિકાઓ ખૂલે છે.
TTTT
FFFT
TFTF
TTFF