Important Questions of પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો)

Multiple Choice Questions

121. યોગ્ય જોડકા જોડો. 


  • a-3, b-1, c-2, d-4, e-5

  • a-3, b-1, c-4, d-2, e-5 

  • a-5, b-2, c-3, d-1, e-4

  • a-2, b-1, c-4, d-3, e-5 


122. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : વંદામાં અધો અન્નનાલિય ચેતાકંદો મુખાંગોનું ચેતાકરણ કરે છે.
કારણ R : વંદામાં ચેતાતંત્ર આખા શરીરમાં ફેલાયેલ છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


123. યોગ્ય જોડકા જોડો. 


  • a-1, b-2, c-3, d-4

  • a-2, b-3, c-1, d-4

  • a=4, b-3, c-1, d-2 

  • a-4, b-2, c-3, d-1 


124. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : અળસિયામાં વાયુવિનિમયની પ્રક્રિયા ભીનાશવાળી શરીરદીવાલ દ્વારા થાય છે.
કારણ R :અળસિયામાં ચોક્કસ પ્રકારનાં શ્વસનાંગોનો અભાવ હોય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


Advertisement
Advertisement
125. યોગ્ય જોડકા જોડો. 


  • a-4, b-3, c-2, d-1

  • a-2, b-2, c-3, d-4

  • a-4, b-3, c-1, d-2 

  • a-2, b-3, c-4, d-1 


C.

a-4, b-3, c-1, d-2 


Advertisement
126. યોગ્ય જોડકા જોડો. 


  • a-4, b-2, c-3, d-1

  • a-4, b-2, c-1, d-3 

  • a-1, b-3, c-2, d-4 

  • a-2, b-1, c-3, d-4 


127. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : વંદો ઉભયલીંગી પ્રાણી છે.
કારણ R : વંદાના નર પ્રજનનતંત્રમાં એક જોદ શુક્રપિંડ ઉદરના 4 થી 6 ખંડોના પાશ્વ બાજુએ આવેલા છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


128. યોગ્ય જોડકા જોડો. 


  • a-2, b-3, c-4, d-1

  • a-2, b-3, c-1, d-4

  • a-1, b-2, c-3, d-4 

  • a-3, b-1, c-4, d-2 


Advertisement
129. યોગ્ય જોડકા જોડો. 


  • a-1, b-2, c-3, d-4

  • a-2, b-1, c-4, d-3 

  • a-3, b-4, c-2, d-1

  • a-2, b-1, c-3, d-4 


130. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : વંદાને યુરિક ઍસિડત્યાગી પ્રાણી કહે છે.
કારણ R :વંદો નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગદ્રવ્યોનું શોષણ કરી તેને યુઅરિક ઍસિડમાં રૂપાંતરિત કરે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


Advertisement