આપેલ આકૃતિમાં a અને b from Class Biology પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો)

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો)

Multiple Choice Questions

131.

અહીં આપેલ આકૃતિમાં P અને Q નિર્દેશિત ભાગોનું નામ જણાવો.

  • P-મુખગુહા, Q-મુખ

  • P-મુખ, Q-પરિતુંડ 

  • P-પરિતુંડ, Q-મુખ 

  • P-મુખગુહા, Q-પરિતુંડ


132.

આપેલ આકૃતિમાં P……….. અને Q …………. છે

  • P-ક્યુટિકલ, Q-અધિચર્મ 

  • P-ક્યુટિકલ, Q-સીમાસ્તર

  • P-ક્યુટિકલ, Q-આયામસ્નાયુ 

  • P-સીમાસ્તર, Q-વર્તુળીસ્નાયુ 


133.

આપેલ આકૃતિમાં c અને d નિર્દેશિત ભાગોનું સાચું નામ જણાવો.

  • c-મુખ, d-કંઠનળી 

  • c-અન્નનળી, d-કંઠનળી 

  • c-કંઠનળી, d-અન્નનળી

  • c-મુખગુહા, d-અન્નનળી 


134.

આકૃતિમાં R,S અને T નિર્દેશિત ભાગોનું સાચું નામ જણાવો.

  • R-સીમાસ્તર, S-આયામસ્નાયુ, T-વર્તૂળીસ્નાયુ 

  • R-ક્યુટિકલ, S-વતુળીસ્નાયુ, T-આયામસ્નાયુ

  • R-વર્તુળીસ્નાયુ,S -આયામસ્નાયુ, T-સીમાસ્તર 

  • R-વર્તુળીસ્નાયુ, S-સીમાસ્તર, T-ક્યુટિકલ 


Advertisement
Advertisement
135.

આપેલ આકૃતિમાં a અને b નિર્દેશિત ભાગોનું સાચું નામ જણાવો.

  • a-કંઠનળી, b-અન્નનળી

  • a-મુખ, b-કંઠનળી 

  • a-મુખગુહા, b-કંઠનળી 

  • a-મુખ, b-મુખગુહા 


B.

a-મુખ, b-કંઠનળી 


Advertisement
136.

આપેલ આકૃતિમાં e, f અને g નિર્દેશિત ભાગોનું સાચું નામ જણાવો.

  • e-જઠર, f-પેષણી, g-પશ્વ ભિત્તિભંજપ્રદેશ

  • e-જઠર, f-પેષણી, g-પૂર્વ ભિત્તિભંજપ્રદેશ  

  • e-પેષણી, f-જઠર, g-પશ્વ ભિત્તિભંજપ્રદેશ 

  • e-પેષણી, f-જઠર, g-પૂર્વ ભિત્તિભંજપ્રદેશ


137. અધિચર્મના સ્ત્રાવથી બનેલું સ્તર ઉપરની આકૃતિમાં જણાવો.


  • P

  • Q

  • R

  • S


138. આકૃતિમાં નિર્દેશિત કયો ભાગ હ્યુમિક ઍસિડનું તટસ્થીકરણ કહે છે ? 


  • f

  • g

  • h

  • e


Advertisement
139.

આપેલ આકૃતિમાં a, c અને d શું દર્શાવે છે ?

  • a-પાર્શ્વિય હદયો c–અન્નમાર્ગ d– રુધિરવાહિની

  • a-પૃષ્ઠ રુધિરવાહિની c–પાર્શ્વિય અન્નનલિય હદયો d–અન્નમાર્ગ 

  • a-અન્નમાર્ગ c–હદયો d–રુધિરવાહિની 

  • a-ચેતાવાહિની c- અન્નમાર્ગ d– પૃષ્ઠ રુધિરવાહીની 


140.

આપેલ આકૃતિમાં h અને i નિર્દેશિત ભાગોનું સાચું નામ જણાવો.

  • h-અદ્યાંત્ર i–ભિત્તિભંજ 

  • h-અદ્યાંત્ર i–પાર્શ્વિય હદયો 

  • h-ભિત્તિભંજ, i-પાર્શ્વિય હદયો

  • h-ભિત્તિભંજ i–અદ્યાંત્ર 


Advertisement